Gujarat/દાહોદ ઝાલોદ MGVCL ઓફીસમાં આગ, અગમ્ય કારણોસર લાગી આગ , આગ લાગતા મચી અફરાતફરી , આગને પગલે લાખોનું નુક્સાન , આગમાં વાયરને ટ્રાન્સફોર્મર બળીને ખાખ , ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ
Gujarat/ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના સંક્રમણનો મામલો, સર્કિટ હાઉસમાં આવતા મહેમાનોની સેવા સ્થગિત, મહેમાનોની સેવા હાલ પુરતી સ્થગિત કરાઈ, મહેમાનો માટે ચા,નાસ્તા, ભોજનની સુવિધા બંધ કરાઈ, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
Stock Market/શેરબજારમાં સેન્સેકસે 50 હજારની સપાટી વટાવી…સેન્સેકસમાં 1150 પોઇન્ટનો ઉછાળો…નિફ્ટીમાં 342 પોઇન્ટનો ઉછાળો
Gujarat/સુરતમાં કોરોનાના નવા 330 કેસ નોંધાયા, સિટિમાં કોરોનાના નવા 285 કેસ , જિલ્લામાં કુલ 45 કેસ નોંધાયા, કુલ કેસ 64137 નોંધાયા, પાંડેસરામાં એક વૃદ્ધનું મોત
Gujarat/જામનગર મનપા સામાન્ય સભામાં નિયમભંગ, માસ્કનાં નિયમનો ભંગ જોવા મળ્યો, મોટાભાગનાં નગરસેવકો માસ્ક વગર દેખાયા, માસ્ક વગર નગરસેવકો જોવા મળ્યા, શાસક-વિપક્ષનાં નગરસેવકોએ ના પહેર્યુ માસ્ક, કેટલાંકે માત્ર દેખાવ પુરતું માસ્ક પહેર્યુ, કોરોનાકાળમાં અધિકારીઓની બેદરકારી જોવા મળી
Gujarat/ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, 2 દિવસ સૌરાષ્ટ્રવાસીઓને મળશે આંશિક રાહત, સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી હિટવેવની સ્થિતિ રહેશે, 2 અને 3 એપ્રિલે ફરી હિટવેવની સ્થિતિ રહેશે, દરિયાઈ વિસ્તારમાં હીટ વેવની આગાહી, અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી આસપાસ રહેશે
Gujarat/હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ.કૌભાંડ મુદ્દે ચુડાસમાનું નિવેદન…ગૃહવિભાગનાં અધિક સચિવ પંકજકુમારને તપાસ સોંપાઇ…રાજ્ય સરકાર કરશે નિષ્પક્ષ તપાસ