Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કૌશિક પટેલની તબિયત બગડી, મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત બગડી , ગૃહમાં તબિયત બગડતા નિવાસસ્થાને જવા રવાના

Gujarat/ગાંધીનગર ગૃહના વધુ એક ધારાસભ્યને કોરોના , ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરોના પોઝિટિવ , ધારાસભ્ય દુષ્યંત પટેલ હોમ આઈસોલેટ થયા

Gujarat/મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે ફોર્મ ભર્યુ, રાજ્યમંત્રી બચુ ખાબડ,ગણપત વસાવા હાજર, જયદ્રથસિંહ પરમાર રહ્યા ઉપસ્થિત

Gujarat/મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ ભર્યુ ફોર્મ, મોરવા મામલતદાર કચેરી ખાતે ભર્યુ ફોર્મ, પૂર્વ સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ રહ્યા ઉપસ્થિત

Gujarat/ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ, સર્કિટ હાઉસમાં મેનેજર સહિત 15ને કોરોના, આજે વધુ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવાશે

Gujarat/અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડનો મામલો, હાઈકોર્ટે રાજ્ય સરકારની અરજીને કરી મંજૂર, તપાસ પંચના મનાઈ હુકમને રદ્ કરવા કરી હતી અરજી, જસ્ટિસ ડી.કે.મહેતાના તપાસને સરકાર જોઈ શકશે, અહેવાલ સરકાર સુધી કરવાનો રહેશે સુપરત

Gujarat/વડોદરા પોલીસનો કોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાયો, વારસિયા પોલીસ મથકનો કોન્સ્ટેબલ જગદીશ ગુડલિયા, 20 હજારની લાંચ લેતાં ઝડપાયો કોન્સ્ટેબલની ધરપકડ, છોટાઉદેપુર એસીબીની વડોદરામાં સફળ ટ્રેપ, શરાબનો ધંધો ચાલુ રાખવા માટે માંગી હતી લાંચ, એસીબી છટકું ગોઠવી લાંચિયા કોન્સ્ટેબલને ઝડપ્યો

National/કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને ધર્મપત્ની સાથે કોરોનાની રસીનો લીધો બીજો ડૉઝ, સો.મીડિયા પર અફવા પર ધ્યાન ન અપાવા જણાવ્યું, વૈજ્ઞાનિકોની વાત સાંભળવા કર્યુ સુચન, દિલ્હીની હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિ.માં લીધો બીજો ડોઝ

Gujarat/વલસાડમાં અપહૃત બિલ્ડરનો થયો છુટકારો, ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું અપહરણ , 7 અપહરકારોની પોલીસે કરી ધરપકડ , બંદૂકની અણીએ કરાયું બિલ્ડરનું અપહરણ

Gujarat/જામનગર જિલ્લામાં કોરોના કેસોમાં ભારે ઉછાળો, જિલ્લાના જામજોધપુર પંથકમાં કોરોનાના 21 કેસ, ગઈકાલે એક દિવસમાં કોરોનાના 12 પોઝિટિવ કેસ, કોરોનાના તમામ દર્દીઓ 55 વર્ષથી નીચેની વયના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy