Gujarat/
વડોદરા પોલીસનો કોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાયો, વારસિયા પોલીસ મથકનો કોન્સ્ટેબલ જગદીશ ગુડલિયા, 20 હજારની લાંચ લેતાં ઝડપાયો કોન્સ્ટેબલની ધરપકડ, છોટાઉદેપુર એસીબીની વડોદરામાં સફળ ટ્રેપ, શરાબનો ધંધો ચાલુ રાખવા માટે માંગી હતી લાંચ, એસીબી છટકું ગોઠવી લાંચિયા કોન્સ્ટેબલને ઝડપ્યો
