Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આજથી ધો.12 વિ.પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા મોકૂફ, આઠ મહાનગરોમાં પ્રેકટિકલ પરીક્ષા મોકૂફ રકાઇ, કોરોના કેસ વધતાં શિક્ષણ બોર્ડનો નિર્ણય, અન્ય તમામ કેન્દ્રો પરથી લેવાશે પરીક્ષા

Gujarat/સુરત ખાતે ધો.12ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ, સુરત સિટી સહિતના 6 સેન્ટરની પરીક્ષા મોકૂફ, કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ શિક્ષણ બોર્ડનો નિર્ણય, શહેરના 189 સેન્ટર પર લેનાર પરીક્ષા મોકૂફ કરાઇ , પરીક્ષાની તારીખ આગામી દિવસોમાં જાહેર થશે

Gujarat/અમદાવાદમાં IIMA કોરોનાનો કેર યથાવત, IIMA કેમ્પસમાં વધુ 10 કોરોના પોઝિટિવ, 8 જેટલા વિદ્યાર્થીઓ સહિત 10ના ટેસ્ટ પોઝિટિવ, 12 માર્ચ બાદ કોરોના પોઝિટિવનો આંક 63 પહોંચ્યો

Mumbai/શેરબજારની શરૂઆતમાં તેજીનો માહોલ, સેન્સેકસમાં 575 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 49582 પોઇન્ટ પર, નિફ્ટીમાં 180 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 14686 પોઇન્ટ પર

India/નેશનલ કોન્ફ્રેન્સનાં અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાને કોરોના, અગાઉ કોરોના વેક્સિનનો લીધો હતો પહેલો ડોઝ, પુત્ર ઉમર અબ્દુલાએ ટ્વિટ કરી આપી જાણકારી, ઉમર અબ્દુલા સહિત પરિવાર થયો સેલ્ફ કવોરોન્ટાઇન

Gujarat/રાજકોટ શહેરમાં વધુ એક નેતાને કોરોના, ઉદય કાનગડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કોરોના ગ્રસ્ત, ઉદય કાનગડ હોમ ક્વોરોન્ટાઇન થયા

Gujarat/સુરતમાં આજથી 144ની કલમ લાગુ , 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ , શહેરમાં 4 લોકોના એકઠા થવા પર પ્રતિબંધ , હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે, કોરોના સંક્રમણ વધતાં CPનું જાહેરનામું

India/રાષ્ટ્રપતિ કોવિંદની આજે કરાશે બાયપાસ સર્જરી , દિલ્હી AIIMS હોસ્પિટલમાં કરાશે સર્જરી , રાષ્ટ્રપતિ ભવન દ્વારા અપાઈ જાણકારી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત સ્થિર, છાતીમાં દુખાવો થતાં આર્મી હોસ્પિટલમાં હતા દાખલ

Maharastra/મહારાષ્ટ્રનાં નાંદેડમાં જૂલુસ રોકવા પર ઘર્ષણ, સમગ્ર ઘટનામાં ચાર પોલીસકર્મી ઇજાગ્રસ્ત, હોળી નિમિત્તે ગુરુદ્ધારામાં બેઠકનું આયોજન, બેઠક અને જુલુસમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ, ભીડ એકઠી થતાં ગુરુદ્ધારાનાં ગેટનાં તાળા ખોલાયા, ભીડ બેકાબુ થતાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો

Gujarat/મોરબીના પાનેલીમાં શાકમાર્કેટ બંધ , આજથી 5 દિવસ સુધી શાકમાર્કેટ બંધ , કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સતર્ક, દુકાનો સવારે 7 થી 9 સુધી રહેશે ખુલ્લી , સાંજે 3 થી 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લી , પાનેલીના ગ્રામજનોનો સ્વૈચ્છિક નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy