Gujarat/સુરતવાસીઓ માટે મોદી સરકારની વધુ એક ભેટ, આવતીકાલથી હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કરશે ઇ-લોકાર્પણ, 31 માર્ચે સુરતથી દીવ વચ્ચે પહેલી ટ્રીપ શરૂ થશે, ક્રૂઝમાં ગેમિંગ ઝોન, VIP લોન્ચની હશે સવલતો
Maharastra/મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,643 નવા કેસ, પુણેમાં કેસ ઘટતાં આંકડો આંશિક ઘટ્યો, પુણેમાં 24 કલાકમાં 4,972 નવા કેસ, મુંબઈમાં 24 કલાકમાં 5,890 નવા કેસ, થાણેમાં 24 કલાકમાં 3,527 નવા કેસ, મહારાષ્ટ્રમાં રિકવરીમાં પણ સુધારાની સ્થિતિ, 24 કલાકમાં 20,854 થયા કોરોના મુક્ત
India/દેશમાં 24 કલાકમાં 57 હજાર નવા કેસ, રિકવરીમાં પણ એકંદરે જોવાયો સુધારો, દેશમાં 24 કલાકમાં 37 હજાર કોરોનામુક્ત, દેશમાં એક્ટિવ કેસ હવે 5.36 લાખ, મહારાષ્ટ્રમાં નવા કેસ થોડા ઘણાં ઘટ્યાં, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,643 નવા કેસ
Gujarat/વિધાનસભા ગૃહની કાર્યવાહીનો 21મો દિવસ, ગૃહમાં મહેસુલ, ડિઝાસ્ટર વિભાગની પ્રશ્નોત્તરી , પાણી પુરવઠા સહિતના વિભાગોના પ્રશ્નો ચર્ચાશે, વિધાનસભા સમિતિના અહેવાલોની થશે રજુઆત, નાણાં વિભાગની માગણીઓ પર ચર્ચા અને મતદાન
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2252 કેસ, 24 કલાકમાં 8 દર્દીના મોત , 24 કલાકમાં 1731 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 12,041 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,03,118
Gujarat/અમદાવાદ શહેરમાં નવા 602 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 603 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 201 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 198 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 25 કેસ નોંધાયા,, ભાવનગર શહેરમાં 36 નવા કેસ નોંધાયા,
Gujarat/મહેસાણાના વીસનગરમાં હીરાની ફેક્ટરીમાં આગ , વીસનગરની સૌથી મોટી ડાયમંડ પેઢીમાં આગ , મોડી રાત્રે લાગેલ ભીષણ આગ પર મેળવાયો કાબુ , જવેલરી અને હીરાનો વ્યવસાય કરે છે સમર્થ ડાયમંડ, આગની ઘટનાથી ડાયમંડ પેઢીમાં થયું ભારે નુકશાન
Gujarat/ભૂમાફિયા જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ, જયેશ પટેલ-ત્રણ ભાડુતી હત્યારા સામે ફરિયાદ , ફરિયાદી બન્યા જામનગર ગ્રામ્ય DYSP, DYSP કૃણાલ દેસાઇ બન્યા ફરિયાદી, બોગસ ડોક્યુમેન્ટથી પાસપોર્ટ બનાવ્યાનો આરોપ , જયેશ પટેલે વર્ષ 2018માં વકીલની કરાવી હતી હત્યા , તાજેતરમાં પકડાયા છે તમામ આરોપીઓ , જયેશ પટેલને ભારત લઈ આવવા તજવીજ, અન્ય ત્રણ આરોપીઓ છે રિમાન્ડ પર
Gujarat/અરવલ્લીના શામળાજી પાસે 3 ડુંગર પર આગ, શામળાજી ડુંગર પર લાગેલ આગ હજુ યથાવત , બે ડુંગર પર લાગેલ આગ પર ફાયરબ્રિગેડે મેળવ્યો કાબુ , ભવાનપુર ડુંગર પરની આગ વન વિભાગે લીધી કાબુમાં ડુંગર પર ધુમાડાના નીકળી રહ્યા છે ગોટે ગોટા ,
Gujarat/રાજ્યમાં આગ ઓકતી ગરમીનો અહેસાસ, અમદાવાદમાં મહત્તમ 40.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન, રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન , સુરતમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન, સુરેન્દ્રનગરમાં 41.3 અને અમરેલીમાં 41.4 ડિગ્રી તાપમાન