Gujarat/
સુરતવાસીઓ માટે મોદી સરકારની વધુ એક ભેટ, આવતીકાલથી હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કરશે ઇ-લોકાર્પણ, 31 માર્ચે સુરતથી દીવ વચ્ચે પહેલી ટ્રીપ શરૂ થશે, ક્રૂઝમાં ગેમિંગ ઝોન, VIP લોન્ચની હશે સવલતો
