Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાં ભીડ , માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન , કોરોનાના કેસમાં વધારો છતાં લોકોમાં નથી જાગૃતિ, જમાલપુર શાક માર્કેટ કોવિડના નિયમોનો ભંગ, લોકો નથી કરી રહ્યા કોવિડ નિયમોનું પાલન

Gujarat/જામનગરમાં રિવાબાનો વિડીયો વાયરલ, ક્ષત્રિય યુવાનોને સંદેશ આપતો વિડીયો વાયરલ , ઘરકામમાં મહિલાઓને મદદ કરવા અપીલ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે રિવાબા , ઘરનું કામ કરવાથી દરબારીપણું ચાલ્યું નહિ જાય, હું રોટલી બનાવું તો રવિન્દ્ર ચા બનાવી કરે છે મદદ, મોટી લાખાણી ગામે સમાજના કાર્યક્રમમાં રિવાબાનું કથન

Jamnagar/જામનગરમાં ફેબ્રિકેશનના કારખાનામાં આગ, શહેરના ગોકુલનગર આશાપુરા હોટલ નજીક આગ, વહેલી સવારે ફેબ્રિકેશનના કારખાનામાં આગ, કારખાનામાં આગ લાગતા મચી અફરાતફરી, આગને કાબુમાં લેવા 2 ફાયરફાઇટર ધટનાસ્થળે

Jamnagar/ભૂમાફિયા જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ, જયેશ પટેલ-ત્રણ ભાડુતી હત્યારા સામે ફરિયાદ, ફરિયાદી બન્યા જામનગર ગ્રામ્ય DYSP કૃણાલ દેસાઈ, બોગસ ડોક્યુમેન્ટથી પાસપોર્ટ બનાવ્યાનો આરોપ, જયેશ પટેલે વર્ષ 2018માં વકીલની કરાવી હતી હત્યા, તાજેતરમાં પકડાયેલ તમામ આરોપીઓ છે રિમાંડ પર, જયેશ પટેલને ભારત લઈ આવવા તજવીજ

Gujarat/ગુજરાતના 6 મનપામાં કોરોનાના નવા કેસ, અમદાવાદમાં 603, સુરતમાં નવા 602 કેસ, વડોદરામાં નવા 201 કેસ,રાજકોટ 198 કેસ, જામનગરમાં 25, ભાવનગરમાં 36 નવા કેસ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2252 કેસ, 24 કલાકમાં 8 દર્દીના મોત, 1731 દર્દીઓ ડિસ્ચાર્જ, રાજ્યમાં કોરોનાના કુલ 12,041 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,03,118

Surat/સુરતવાસીઓ માટે મોદી સરકારની વધુ એક ભેટ, આવતીકાલથી હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ સેવા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઇ-લોકાર્પણ, 31 માર્ચે સુરતથી દીવ વચ્ચે પહેલી ટ્રીપ શરૂ થશે, ક્રૂઝમાં ગેમિંગ ઝોન, VIP લોન્ચની હશે સવલતો

Morbi/મોરબીના પાનેલીમાં આજથી 5 દિવસ શાકમાર્કેટ રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સતર્ક, પાનેલીના ગ્રામજનોનો સ્વૈચ્છિક નિર્ણય, દુકાનો સવારે 7 થી 9 સુધી અને સાંજે 3 થી 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લી

Panchmahal/મોરવા હફડ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે, ભાજપના નિમિષા સુથાર આજે ભરશે ફોર્મ, કોંગ્રેસના સુરેશ કટારા આજે નોંધાવશે ઉમેદવારી, 17 એપ્રિલે મતદાન અને 2 મે એ મતગણતરી

Delhi/રાષ્ટ્રપતિની આજે કરાશે બાયપાસ સર્જરી, દિલ્હી AIIMS હોસ્પિટલમાં કરાશે સર્જરી, રાષ્ટ્રપતિ ભવન દ્વારા અપાઈ જાણકારી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત સ્થિર, છાતીમાં દુખાવો થતાં આર્મી હોસ્પિટલમાં હતા દાખલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy