Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Maharastra/મહારાષ્ટ્રનાં નાંદેડમાં જૂલુસ રોકવા પર ઘર્ષણ, ઘર્ષણ દરમિયાન 4 પોલીસકર્મી થયા ઇજાગ્રસ્ત, હોળી નિમિત્તે ગુરુદ્ધારામાં બેઠકનું આયોજન, બેઠક અને જુલુસમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ, ભીડ એકઠી થતાં ગુરુદ્ધારાનાં ગેટનાં તાળા ખોલાયા, ભીડ બેકાબુ થતાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો

Maharstra/મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,643 નવા કેસ, પુણેમાં કેસ ઘટતાં આંકડો આંશિક ઘટ્યો, પુણેમાં 24 કલાકમાં 4,972 નવા કેસ, મુંબઈમાં 24 કલાકમાં 5,890 નવા કેસ, થાણેમાં 24 કલાકમાં 3,527 નવા કેસ, મહારાષ્ટ્રમાં રિકવરીમાં પણ સુધારાની સ્થિતિ, 24 કલાકમાં 20,854 થયા કોરોના મુક્ત

India/દેશમાં 24 કલાકમાં 57 હજાર નવા કેસ, રિકવરીમાં પણ એકંદરે જોવાયો સુધારો, દેશમાં 24 કલાકમાં 37 હજાર કોરોનામુક્ત, દેશમાં એક્ટિવ કેસ હવે 5.36 લાખ, મહારાષ્ટ્રમાં નવા કેસ થોડા ઘણાં ઘટ્યાં, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,643 નવા કેસ

National/ક્રિકેટરને લાગ્યુ કોરોનાનું ગ્રહણ,ઈરફાન પઠાણને કોરોના,યુસુફ બાદ ઈરફાન પણ સંક્રમિત,સચીન, બદ્રીનાથ પણ છે પોઝિટિવ

Gujarat/મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,643 નવા કેસ,પુણેમાં કેસ ઘટતાં આંકડો આંશિક ઘટ્યો,પુણેમાં 24 કલાકમાં 4,972 નવા કેસ,મુંબઈમાં 24 કલાકમાં 5,890 નવા કેસ,થાણેમાં 24 કલાકમાં 3,527 નવા કેસ,મહારાષ્ટ્રમાં રિકવરીમાં પણ સુધારાની સ્થિતિ,24 કલાકમાં 20,854 થયા કોરોના મુક્ત

Gujarat/હજીરા થી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ સેવા,31 માર્ચથી શરૂ થશે ક્રુઝ સેવા,કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કરશે ઇ લોકાર્પણ

International/ઈજિપ્તની નહેરમાં ફસાયેલા જહાજને આખરે બહાર કઢાયું…બે સપ્તાહથી ફસાયું હતું જહાજ

National/નાગપુરમાં આજે 3177 કેસ, દિલ્હીમાં 1904 કેસ અને કેરળમાં 1549 કેસ….કર્ણાટકમાં 15 દિવસ રેલી,ધરણાં પર પ્રતિબંધ

Gujarat/તા. 31 માર્ચ થી હજીરા થી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ સેવા.. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઈ લોકાર્પણ

Gujarat/ડાંગ જિ.પં.પ્રમુખ મંગળ ગાવિતને કોરોના,મંગળ ગાવિત થયા વઘઇના નિવાસ સ્થાને હોમ ક્વોરોન્ટાઇન,ડાંગ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના કેસમાં થઇ રહ્યો છે વધારો,કેસો વધતા આરોગ્ય વિભાગમાં વધી ચિંતા,જિ.ભાજપ સંગઠન મંત્રી, વિજય પટેલ બાદ જિ.પં.પ્રમુખને કોરોના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy