Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આણંદ ન.પા.ના પ્રમુખ કોરોના સંક્રમિત,રૂપલબેન પટેલનો RTPCR રિપોર્ટ પોઝિટિવ,કરમસદ મેડિકલ પ્રિવિલેજ માં સારવાર હેઠળ,પ્રાથમિક લક્ષણ જણતા હોસ્પિટલમાં દાખલ કરાયા,સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા કરી અપીલ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2252 કેસ,24 કલાકમાં 8 દર્દીના મોત,24 કલાકમાં 1731 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 12,041 એક્ટિવ કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,03,118

Gujarat/અમદાવાદના વાડજ પો. સ્ટેશનના ડી સ્ટાફની દાદાગીરી, પોલીસની દાદાગીરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ, પીચકારી સિઝનેબલ દુકાનના વેપારી સાથે દાદાગીરી, વાડજના મિર્ચી મેદાનમાં પોલીસની દંબગાઇનો વીડિયો, મફતમાં પીચકારી ન આપતા દુકાનદાર સામે રોફ જમાવ્યો, દુકાનદારને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર માર્યો, બોચી પકડીને દુકાનેથી ઢસડી ગયા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશનમાં પણ માર માર્યો હોવાની ફરિયાદ

Gujarat/અમદાવાદના વાડજ પો. સ્ટેશનના ડી સ્ટાફની દાદાગીરી, પોલીસની દાદાગીરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ, પીચકારી સિઝનેબલ દુકાનના વેપારી સાથે દાદાગીરી, વાડજના મિર્ચી મેદાનમાં પોલીસની દંબગાઇનો વીડિયો, મફતમાં પીચકારી ન આપતા દુકાનદાર સામે રોફ જમાવ્યો, દુકાનદારને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર માર્યો, બોચી પકડીને દુકાનેથી ઢસડી ગયા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશનમાં પણ માર માર્યો હોવાની ફરિયાદ

Gujarat/પાટણ યુનિ.માં કૌંભાડ અંગે વિડીયો વાયરલ, વિડીયોમાં MBBS પાસ કૌંભાડના પુરાવાનો દાવો, MBBS પ્રથમ વર્ષની રીએસેસમેન્ટ સીટ વાયરલ, ઉત્તરવહીમાં ગુણમાં ફેરફાર કરી પાસ કર્યો, 2 વિષયમાં વિદ્યાર્થીને પાસ કર્યાનો આક્ષેપ, કુલપતિ ડો. જે જે વોરાની સંડોવણી આશંકા

National/જમ્મુ-કશ્મીરના સોપોરમાં આંતકી હુમલો, આતંકી હુમલામાં એક SOP શહીદ, એક નાગરિકનું મોત, ભાજપ પ્રદેશ સચિવ અને BDC અધ્યક્ષ પર હુમલો, ડાક બંગલામાં BDCની બેઠક દરમિયાન થયો હુમલો

Gujarat/અરવલ્લી શામળાજી આસપાસનાં ડુંગરોમાં આગ, છેલ્લા બે દિવસથી આગથી સળગી રહ્યા છે ડુંગર, શામળાજી, વેણપુર, રૂદરડી પાસેંના જંગલોમાં લાગી આગ, વનવિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવો ઘાટ, ડુંગરો ઉપર નીકળી રહ્યા છે ધુમાડાના ગોટે ગોટા, આગથી વનરાજીને મોટું નુકશાન થયાની આશંકા, પર્યાવરણ પ્રેમીઓમાં વન વિભાગ સામે રોષ

Gujarat/મોરવાહડફ વિધાનસભા ચૂંટણીનો મામલો, ભાજપ દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું , નિમિષાબેન સુથારની કરવામાં આવી પસંદગી

Gujarat/નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, સરકારનાં નિયમનો કોઇએ ભંગ નથી કર્યો, જાહેરમાં કલર કે પાણી છાંટી ઉજવણી નહીં, કલબ,સોસા.માં હોળી-જાહેરમાં રંગ નાખવા પ્રતિબંધ, તમામ લોકોએ ગાઇડલાઇનનું પાલન કર્યુ છે, ઉમિયાધામ મંદિર જાસપુર કાર્યક્રમમાં આપ્યું નિવેદન

Mumbai/NCP ચીફ શરદ પવારની તબિયત લથડી, મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, પેટમાં દુખાવાની ફરિયાદ બાદ કરાયા દાખલ, આગામી 31મી માર્ચ સુધી કરાશે સઘન સારવાર, શરદ પવારનાં તમામ કાર્યક્રમ રદ કરાયા, નવાબ મલિકે ટ્વિટ કરી આપી જાણકારી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy