Gujarat/ક્ચ્છ ગુજસીટોક કેસનો આરોપી ફરાર, ભુજની જનરલ હોસ્પિટલમાંથી ફરાર, 3 દિવસથી નિખિલ દોંગા હતો દાખલ , ગંભીર બીમારી સબબ હોસ્પિટલમાં હતો દાખલ, 3 દિવસથી જાપતા હેઠળ દાખલ હતો, પોલીસે તમામ જગ્યાએ શોધખોળ હાથ ધરી
Gujarat/જૂનાગઢના પૂર્વ મેયર કોરોના સંક્રમિત , મહેન્દ્રભાઇ મશરૂ કોરોના પોઝિટિવ , મહેન્દ્ર મશરૂ થયા હોમ ક્વોરોન્ટાઇન
India/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ટ્વિટ, ટ્વિટ કરી હોળીની પાઠવી શુભકામના, સૌના જીવનમાં સુખ,શાંતિ,સૌભાગ્ય લાવે, તેવી ટ્વિટ દ્વારા પાઠવી શુભેચ્છા
Gujarat/અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત, 13 વિસ્તારો ઉમેરાયા માઇક્રો કન્ટે.ઝોનમાં, 262 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સક્રિય , ચાંદલોડિયા વંદે માતરમ સોસાયટીમાં કેસ , 24 મકાનો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં , વંદેમાતરમના 90 લોકો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં
Ahmedabad/અમદાવાદ જગન્નાથ મંદિરમાં ધૂળેટી પર્વની ઉજવણી, ધૂળેટી પર્વ પર મંદિરમાં પ્રતિકાત્મક રંગોત્સવ, ભગવાનને અબીલ ગુલાલની છોળો ઉડાડી, દર વર્ષે ધામધૂમથી મનાવાય છે ધૂળેટી પર્વ, આ વર્ષે કોરોનાને લઈ પ્રતિકાત્મક ઉજવણી, કોવિડના નિયમો સાથે ભક્તો કરી રહ્યા છે દર્શન
one day match/ક્રિકેટ ટીમ ઇન્ડિયાની જીતની હેટ્રીક, ઇંગ્લેન્ડને 7 રનથી આપ્યો પરાજય, વન-ડે સિરીઝ પર ભારતનો કબ્જો, 3 મેચની સિરીઝમાં 2-1 થી મેળવી જીત, ટી-20, ટેસ્ટ મેચ બાદ વન-ડેમાં વિજય
Delhi/GNCTD બિલને રાષ્ટ્રપતિ કોવિંદે આપી મંજૂરી, દિલ્હીમાં ઉપરાજ્યપાલને મળશે વધુ શક્તિ, રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન અધિનિયમ, આમ આદમી પાર્ટીએ બિલનો કર્યો વિરોધ
PM Modi/PM મોદીએ હોળી નિમિત્તે પાઠવી શુભેચ્છા ટ્વિટ કરીને શુભકામના પાઠવી આનંદ,ઉમંગ,હર્ષનો હોળીનો તહેવાર જીવનમાં નવો જોશ-ઉર્જાનો સંચાર કરે
Gujarat/આજે રાજ્યભરમાં મનાવાશે ધૂળેટીનું પર્વ, રાજ્યમાં આ વખતની ધૂળેટી રહેશે ફિક્કી, કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન, કલબ,પાર્ટીપ્લોટ સંક્રમણને કારણે બંધ, સોસાયટીમાં નહીં રમી શકાય હોળી-ધૂળેટી, રંગ-પાણીથી જાહેરમાં નહીં રમી શકાય, સ્થાનિક તંત્રની રહેશે સ્થિતિ પર નજર
Gujarat/અમદાવાદ શહેરમાં નવા 607 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 611 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 202 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 159 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 24 કેસ નોંધાયા, ભાવનગર શહેરમાં 28 નવા કેસ નોંધાયા