Gujarat/ગુજરાતમાં કોરોના કેસનો કુલ આંક 3 લાખને પાર, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2270 કેસ, 24 કલાકમાં 8 દર્દીના મોત, 1605 દર્દીઓ ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 11,528 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,00,866
Dakor Temple/સુપ્રસિદ્ધ ડાકોર મંદિર આજે રહેશે બંધ, ધૂળેટી પર્વ પર ભક્તોને પ્રવેશ નહીં, બંધ બારણે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે, ભક્તો ઓનલાઇન લાઇન દર્શન કરી શકશે, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Dwarka/દ્વારકાધીશ મંદિરમાં આજે ભક્તોને પ્રવેશ, આજે ધૂળેટી પર્વ પર શ્રદ્ધાળુઓ કરશે દર્શન, કોવિડ ગાઇડલાઇનના નિયમોનું ચુસ્ત પાલન, પૂજારી પરિવાર અને ભક્તોની માગને લઈ નિર્ણય, પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો કર શકશે દર્શન
Ahmedabad/હોળી, ધૂળેટીને લઈને AMCનું જાહેરનામું, સોસાયટીઓમાં હોળી રમવા પર પ્રતિબંધ, હોળી અને ધૂળેટી દરમિયાન જાહેર કરી SOP, કલબ તેમજ પાર્ટી પ્લોટ બંધ રાખવા આદેશ, જાહેર માર્ગો પર પણ હોળી નહિ રમી શકાય, મંદિરોમાં પણ હોળીના ઉત્સવ પર પ્રતિબંધ, AMCની ટીમ દ્વારા ધ્યાન રાખવામાં આવશે, આજે 200થી વધુ ટીમો રોડ ઉપર ફરશે નિયમોનો ભંગ થશે તો લેવાશે પગલાં
India/2021ની નવી ટોચે કોરોનાના કેસ, 24 કલાકમાં જ 68,250 નવા કેસ, એક્ટિવ કેસમાં ફરી બમ્પર ઉછાળો, એક્ટિવ કેસ હવે 5.18 લાખને પાર, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 40,414 કેસ, છેલ્લાં 24 કલાકમાં 295ના થયા મોત, કુલ મૃત્યુઆંક 1.61 લાખને પાર, 24 કલાકમાં 32,140 થયા કોરોનામુક્ત
National/મહારાષ્ટ્ર પર લોકડાઉનની લટકતી તલવાર,24 કલાકમાં જ અધધધ 40,414 કેસ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 108ના મોત,પુણેમાં રેકોર્ડબ્રેક 8,324 નવા કેસ,મુંબઈમાં રેકોર્ડબ્રેક 6,923 નવા કેસ,મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 3.25 લાખને પાર,કુલ કેસનો આંકડો 27 લાખને પાર
Sports/પુણે ભારત- ઇંગ્લેન્ડ ત્રીજી વન ડે મેચ,ભારતની 7 રને શાનદાર જીત,ભારતે 3 મેચની સિરીઝમાં 2-1 થી જીતી,ભારત 329 રન બનાવી ઓલઆઉટ થયું
National/મુંબઈ પર તોળાતું આંશિક લોકડાઉન,છેલ્લાં 24 કલાકમાં તૂટ્યાં તમામ રેકોર્ડ,મુંબઈમાં 24 કલાકમાં 6,923 નવા કેસ,એક વર્ષના ગાળામાં સૌથી વધુ દૈનિક કેસ,મુખ્યમંત્રી ઠાકરે આપી ચૂક્યાં છે ચેતવણી,જરૂર પડી તો લગાવવું પડશે લોકડાઉન
Gujarat/મોરવાહડફ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર,મોરવાહડફ બેઠક પર સુરેશ કટારા,17 એપ્રિલે યોજાશે વિધાનસભાની પેટાચૂંટણી,ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટના નિધનથી બેઠક છે ખાલી,ભાજપના નામ અંગે આજ-કાલમાં જાહેરાત,30-માર્ચ સુધીમાં ભાજપ ઉમેદવાર કરશે જાહેર
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2270 કેસ,24 કલાકમાં 8 દર્દીના મોત,24 કલાકમાં 1605 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 11,528 એક્ટિવ કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,00,866