dwaraka/દ્વારકા દ્વારકાધીશ જગત મંદિર ખુલ્યુ મુકાયું, દર્શન સમયે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, પુજારી પરિવાર અને ભક્તોની માગને લઈને નિર્ણય, પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો દર્શન કરી શકશે
Gujarat/અરવલ્લી મોડાસા LCB દ્વારા દારૂ સગેવગે કરવાનો મામલો,મોડાસા LCBના આરોપી PIઆર કે પરમાર સસ્પેન્ડ,ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા કરાયા સસ્પેન્ડ,દારૂ સગેવગે મામલે PI પરમાર સહિત 4 કર્મી સામે હતો ગુન્હો,ફરિયાદ બાદ PI પરમાર ભૂરર્ભમાં ઉતરી ગયા હતા
Gujarat/દાહોદ જિલ્લામાં કુલ 50 શિક્ષકોને કોરોના,છેલ્લા 10 દિવસમાં શિક્ષકોને કોરોના આવતા ખળભળાટ,માત્ર બે શાળામાં બાળકોને નથી બોલાવાયા,બાકીની શાળાઓમાં શિક્ષણ બંધ માટે કોઈ સૂચના નહીં,કોરોના સંક્રમણ વધતા શિક્ષણ જગતમાં ફફડાટ
Ahmedabad/અમદાવાદ CGSTના અધિકારી દ્વારા લાંચ લેવાનો મામલો,બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર,સેશન્સ કોર્ટમાં ACBએ માંગ્યા હતા 7 દિવસના રિમાન્ડ,રમકડાના વેપારી પાસે માંગી હતી લાંચ,દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા હતા,જોઈન્ટ કમિશનર નિતુસિંઘ ત્રિપાઠીના રિમાન્ડ મંજુર,સુપરિટેન્ડેન્ટ પ્રકાશ રસાણીયાના રિમાન્ડ મંજુર
Gujarat/અમરેલી જિ.મધ્યસ્થ સહકારી બેંકની મોટી જાહેરાત,302 સહકારી મંડળીઓને વ્યાજ રાહતની જાહેરાત,અંદાજિત 4 કરોડ ઉપરાંતની વ્યાજ રાહતની જાહેરાત,મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા સૌપ્રથમ નિર્ણય,RBIએ ડિવિડન્ડની મનાઇ છે તે સમયે નિર્ણય,અમરેલી જિ.મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન કરી જાહેરાત,દિલીપ સંઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી જવા રવાના, અમદાવાદમાં હોસ્પિટલનું કર્યુ હતુ ઉદ્ધાટન, અમદાવાદ પ્રવાસે હતા અમિત શાહ, હોળી-ધૂળેટી પર્વ પણ મનાવવાના હતા , મહારાષ્ટ્રના રાજકારણના પગલે પ્રવાસ ટૂંકાવ્યાની ચર્ચા
Gujarat/અમદાવાદમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો, વધુ 14 માઇક્રો કન્ટેમટ ઝોનનો વધારો , શહેરમાં 262 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન , પશ્ચિમ ઝોનમાં જોધપુર,પાલડી ઘાટડોલિયામાં , થલતેજ,ગોતા, બોડકદેવમાં કોરોના કેસ વધ્યા
Gujarat/સુરતના મેયર થયા કોરોના સંક્રમિત, હેમાલી બોઘાવાલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ, મેયરનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા, મેયર હેમાલી બોઘાવાલા હોમ ક્વોરોન્ટાઈન થયા
India/દેશમાં સેકન્ડ વેવનો માર, દેશમાં 24 કલાકમાં નવા 62500 કેસ, 24 કલાકમાં 307ના મોત, એક્ટિવ કેસ 4.82 લાખને પાર, મૃત્યુઆંક 1.61 લાખથી વધુ
Delhi/કેન્દ્ર સરકારે પાંચ મુદ્દાની વ્યૂહરચના કરી જાહેર, કોરોના કેસો વધતાં વ્યૂહરચના પર થશે કામગીરી, પોઝિટિવિટી રેટ ધ્યાનમાં રાખી ટેસ્ટિંગ કરવું, સંક્રમિતનાં સંપર્કમાં આવેલાને આઇસલોશનમાં મોકલવા, હોસ્પિટલોની વ્યવસ્થા સુદ્રઢ બનાવી ડેથ રેટ ઘટાડવો, બજારો સહિતનાં જાહેર સ્થળે કોવિડ નિયમનું પાલન કરવું, મહત્તમ કેસ નોંધાતા જિલ્લામાં રસીકરણ વેગવંત બનાવવું