Gujarat/
દાહોદ જિલ્લામાં કુલ 50 શિક્ષકોને કોરોના,છેલ્લા 10 દિવસમાં શિક્ષકોને કોરોના આવતા ખળભળાટ,માત્ર બે શાળામાં બાળકોને નથી બોલાવાયા,બાકીની શાળાઓમાં શિક્ષણ બંધ માટે કોઈ સૂચના નહીં,કોરોના સંક્રમણ વધતા શિક્ષણ જગતમાં ફફડાટ
