Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2276 કેસ, 24 કલાકમાં 5 દર્દીના મોત , 24 કલાકમાં 1534 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 10,871 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 2,98,596

Gujarat/અમદાવાદ શહેરમાં નવા 601 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 607 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 259 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 145 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 22 કેસ નોંધાયા, ભાવનગર શહેરમાં 29 નવા કેસ નોંધાયા

Gujarat/રાજ્યમાં નવા 2276 કેસ, 1534 ડિસ્ચાર્જ અને 5 ના મૃત્યુ…સુરતમાં 607 અને અમદાવાદમાં 601 કેસ

Gujarat/એક એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત…અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોનું થશે સ્ક્રિનિંગ

Gujarat/વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પાંચ દિવસ પહેલા વેક્સિન લીધી છતાં કોરોના…સોશિયલ મીડિયાથી કરી જાણ

Gujarat/તાપીના વ્યારાની રેફરલ હોસ્પિટલે જીવીત દર્દીને મૃત જાહેર કરી પરિવારને અન્ય દર્દીનો મૃતદેહ સોંપ્યો..જાણ થતાં પરિવારનો હોબાળો

National/પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન….. બપોરે 3 વાગ્યા સુધીમાં 70.17 ટકા મતદાન

Not Set/શરદ પવાર અને પ્રફુલ પટેલ અચાનક ગુજરાતની મુલાકાતે, ચૂપચાપ ગુજરાતની મુલાકાત લઈ મુંબઈ પરત ફર્યા, મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક રંધાય છે, ચાર્ટર ફ્લાઈટમાં મોડી રાત્રે અમદાવાદ આવ્યા હતા, એક મોટા ઉદ્યોગ ગૃહના ગેસ્ટહાઉસમાં રોકાયા હતા બન્ને, કોની સાથે કરી બંધબારણે મંત્રણા ?, ભારે સસ્પેન્સ વચ્ચે યોજાઈ મુલાકાત, મોડી રાત્રે અમદાવાદ આવી વહેલી સવારે મુંબઈ ગયા, જોગાનુજોગ અમિત શાહની પણ અમદાવાદમાં હાજરી, અમિત શાહને ન મળ્યાની આવી રહી છે વાત, અમિત શાહને ન મળ્યા તો કોને મળ્યા બન્ને?, રાજકીય વિવેચકો ખંજવાળે છે માથુ

Gujarat/સુરત અતુલ બેકરી માલિક દ્વારા અકસ્માત મામલો, અકસ્માતના CCTV આવ્યા સામે, અતુલ વેકરીયા નાશની હાલતમાં ઝડપાયો, કાર હંકાવી યુવતીને ઉડાવ્યાનું સીસીટીવીમાં કેદ, મોપેડ પર બેસેલી યુવતીને ઉડાવતા યુવતીનું થયું હતું મોત, ઉમરા પોલીસએ અતુલ વેકરીયાની કરી છે અટકાયત, આખી ઘટના CCTVમાં થઈ કેદ

Gujarat/અમદાવાદના વટવા GIDC ફેઝ-2માં આગ, કેમિકલ કંપનીમાં આગ લાગતા દોડધામ, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ, 6 ફાયર ફાઈટર ઘટના સ્થળે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy