Gujarat/મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસનો મામલો,,આરોપી પોલીસ કર્મીઓ 10 દિવસના રિમાંડ પર , 14 દિવસના રિમાન્ડની કરાઈ હતી માંગણી, આરોપી પોલીસ કર્મચારીઓ શક્તિસિંહ ગોહિલ,જયદેવસિંહ ઝાલા, અશોક કનાડની થશે પૂછપરછ,
Gujarat/મહેસાણા કડી પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ, મહેસાણા SPએ PSI જે.એસ.રબારીને કર્યા સસ્પેન્ડ, તપાસમાં કરેલી ભૂલોને કારણે કર્યા સસ્પેન્ડ, 10 થી 12 જેટલી તપાસમાં કરી હતી ભૂલો, વિવિધ કેસોની યોગ્ય તપાસ નહીં કરતા સસ્પેન્ડ
Gujarat/ક્ચ્છ જિ.પં.ના પ્રમુખે કોરોના વેકસીન લીધી, માધાપર ખાતે પારુલબેન કારાએ લીધી રસી, તાલુકા પંચાયતના સદસ્યોએ પણ રસી લીધી , જિ.પં.ના પ્રમુખે લોકોને રસી લેવા અનુરોધ કર્યો
Gujarat/સુરતના પાંડેસરા વિસ્તારમાં પેટ્રોલ ચોરી, પેટ્રોલ ચોરી કરતો યુવક CCTVમાં કેદ, ઘણા સમયથી કરતો હતો પેટ્રોલ ચોરી , પાંડેસરાના રામનગર સોસાયટીની ઘટના , મોજશોખ માટે કરતો હતો પેટ્રોલ ચોરી
Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, AAP પાર્ટી દ્વારા ઉમેદવારના નામ જાહેર , AAP એ 23 ઉમેદવારોના નામ કર્યા જાહેર , 11 વોર્ડમાં યોજાનાર ચૂંટણી માટે નામ જાહેર , AAP પાર્ટી દ્વારા 4 વોર્ડમાં પેનલ કરી જાહેર
Gujarat/ભુજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખનું નિધન, આકસ્મિક નિધનથી છવાયો શોકનો માહોલ , જૈન સમાજના આગેવાન નવીનભાઈ લાલન
Gujarat/આણંદના વિરસદ ગામે સ્વૈચ્છિક લોકડાઉન, 25 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન, સાત દિવસનું સ્વયંભૂ લોકડાઉન, વધતા જતા કોરોના કેસને લઈને નિર્ણય, સવારે 7 થી 1 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે
Gujarat/સ્વામીનારાયણ મંદિરોમાં હોળી-ધૂળેટી પર્વ ઉજવાશે, હોળી-ધૂળેટી પર્વની ઓનલાઈન થશે ઉજવણી , હરિભક્તો વગર જ ઉજવાશે હોળી-ધૂળેટીનો પર્વ , હોળીના દિવસે ઓનલાઇન થશે અભિષેક , ધુળેટીના દિવસે ફુલોત્સવ પણ યોજાશે ઓનલાઇન
Gujarat/CM વિજય રૂપાણીએ રસી મુદ્દે કર્યુ ટ્વિટ, ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું રસીકરણ, કોરોના વોરિયર્સનાં રસીકરણમાં પ્રથમ રાજ્ય, 60 વર્ષથી વધુ વયનાં 42 લાખ લોકોએ રસી લીધી, 45 વર્ષથી વધુ વયનાં લઇ રહ્યાં છે રસી, લોકોને કોરોનાની રસી લેવા કરી અપીલ