National/બંગાળમાં સવારે 11.30 વાગ્યા સુધી 36.09 ટકા….અસમમાં 25.88 ટકા મતદાન…તો રાહુલ ગાંધીએ ટવિટ કરી મતદાન માટે કરી અપીલ
Gujarat/આણંદનાં સાંસદ મિતેષ પટેલ કોરોના સંક્રમિત, વાસદ સ્થિત ઘરે થયા ક્વોરનટાઇન, બપોર સુધીમાં RTPCR ટેસ્ટનો રિપોર્ટ આવશે,
Gujarat/રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 6 દર્દીઓના થયા મોત , ગઇકાલે 8 દર્દીઓના થયા હતા મોત , મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
Gujarat/અમદાવાદના વસ્ત્રાલમાં થઈ મારમારી, વૃંદાવન સ્કાઈલાઈનમાં મેન્ટેનન્સને લઈ બબાલ, વૃંદાવન સ્કાઈલાઈનના ચેરમેનને માર્યો માર , મેન્ટેનન્સને લઈ સોસાયટીના રહીશે માર્યો માર , મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ , પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધ્યો
Gujarat/ગાંધીનગર અને મોરવાહડફની ચૂંટણીનો મામલો, ધુળેટીના દિવસે થશે ઉમેદવારના નામોની જાહેરાત, ગઈકાલે ભાજપની પાર્લામેન્ટ્રી બેઠકમાં થઈ ચર્ચા , ગાંધીનગરના 11 વોર્ડના 44 ઉમેદવારો સંદર્ભે ચર્ચા , મોરવાહડફના ઉમેદવારના નામ મુદ્દે પણ ચર્ચા પૂર્ણ
America/જો બિડેને PM મોદીને આપ્યું આમંત્રણ, અમેરિકાનાં રાષ્ટ્રપતિએ પાઠવ્યું નિમંત્રણ, કલાઇમેટ મિટિંગ માટે અપાયું આમંત્રણ, PM મોદી સહિત વિશ્વનાં 40 નેતાને આમંત્રણ, 22-23 એપ્રિલે મળવાની છે ક્લાઇમેટ મિટિંગ
Gujarat/પાક દ્વારા માછીમારોના અપહરણનો મામલો , સાંસદ રામભાઈ મોકરિયાએ PMને કરી રજૂઆત, રાજ્યસભા સાંસદે પત્ર લખી કરી રજૂઆત , ફિશીંગ બોટ અને માછીમારોને છોડાવવા રજુઆત , હાલ પાકના કબ્જામાં 1130 ભારતીય ફિશીંગ બોટ , 1130 ફિશીંગ બોટમાંથી 900 બોટ પોરબંદરની , પાકિસ્તાન જેલમાં હાલ 540થી વધુ માછીમારો
Gujarat/સુરત વેસુ વિસ્તાર સર્જાયેલ અકસ્માતનો મામલો, અકસ્માતમાં સારવાર દરમ્યાન એક યુવતીનું મોત ,,અકસ્માતમાં ઇજાગ્રસ્ત હજુ બે લોકો સારવાર હેઠળ, ઉમરા પોલીસે અતુલ વેકરિયાની કરી ધરપકડ, બેકરીના માલિક અતુલ વેકરિયા કાર ચલાવતા હતા, ગુજરાતમાં અતુલ બેકરી મોટું નામ ધરાવે છે, અતુલ વેકરિયા પણ નશામાં હોવાની ચર્ચા,
Ahmedabad/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, વધુ 26 સોસાયટીનો માઇક્રો.કન્ટે.ઝોનમાં ઉમેરો, કુલ 228 વિસ્તાર માઇક્રો કન્ટે.ઝોનમાં, બોડકદેવમાં 28 મકાનમાં 100 લોકોનો સમાવેશ, અમદાવાદમાં દૈનિક કેસનો આંક 600ને પાર, દર કલાકે 25 કરતાં વધુ દર્દીને કોરોનાનો ચેપ, 7 દિવસમાં જ શહેરમાં નવા 3488 કેસ નોંધાયા
Not Set/CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ, દેશના ટોપ 50માં અમદાવાદના 5 વિદ્યાર્થી, અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 16.56 ટકા, જુના કોર્સમાં ગુવાહાટીનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ ક્રમે, અમદાવાદનો વ્રજ કંસારા 33માં રેન્ક પર, મનસુખાન 39માં અને ધ્રુવ શાહ 42માં રેન્ક પર, શુભમ 47માં રેન્ક અને પૂજા ગુર્જર 49મા રેન્ક પર