pm modi twit/આજે બંગાળ-અસમમાં પ્રથમ તબક્કાનું મતદાન, PM મોદીએ મતદાન કરવા અંગે કર્યુ ટ્વિટ, બંગાળ-અસમનાં લોકોને મતદાનની કરી અપીલ, લોકોને રેકોર્ડબ્રેક મતદાન કરવા કરી અપીલ, પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું
Maharastra/મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ યથાવત, છેલ્લા 24 કલાકમાં 36 હજારને પાર કેસ, કોરોનાને કારણે 112 લોકોનાં મોત, 17 હજાર 19 લોકો થયા ડિસ્ચાર્જ, એકલા મુંબઇમાં જ 5513 નવા કોરોના કેસ
Gujarat/અમદાવાદ શહેરમાં નવા 604 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 609 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 165 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 139 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 23 કેસ નોંધાયા, ભાવનગર શહેરમાં 32 નવા કેસ નોંધાયા
Gujarat/રાજ્યમાં કોરોના કેસ 2000ને પાર, 24 કલાકમાં કોરોનાના નવા 2190 કેસ, 6 દર્દીના મોત, 1422 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 10,134 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 2,96,320
India/દેશને ડરાવતો કોરોનાનો સેકન્ડ વેવ, છેલ્લાં 24 કલાકમાં 62,259 નવા કેસ, એક્ટિવ કેસમાં રોકેટ ગતિએ ઉછાળો, એક્ટિવ કેસ પહોંચ્યા 4.50 લાખ પર, રિકવરી અડધાથી પણ ઓછી નોંધાઈ, 24 કલાકમાં 30,330 કોરોના મુક્ત, પુણે દૈનિક કેસમાં સમગ્ર દેશમાં નંબર-1, પુણેમાં 24 કલાકમાં જ 7,147 નવા કેસ
Ahmedabad/અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, હોળી-ધુળેટીનો પર્વ પરિવાર સાથે મનાવશે, સંસદીય વિસ્તારના વિકાસકામોની કરશે સમીક્ષા, રવિવારે એક ખાનગી કાર્યક્રમમાં આપશે હાજરી
Not Set/જેતપુરમાં વીરપુર જલારામ મંદિર 3 દિવસ બંધ, આજથી 30 માર્ચ સુધી મંદિર ભક્તો માટે બંધ, વીરપુર ગાદીપતિ રધુબાપા દ્વારા લેવાયો નિર્ણય, હોળી-ધુળેટીના પર્વને લઈ લેવામાં આવ્યો નિર્ણય, કોરોના સંક્રમણ ટાળવા લેવામાં આવ્યો નિર્ણય,
Dakor/સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર 3 દિવસ બંધ, આજથી 29 તારીખ સુધી મંદિર રહેશે બંધ, ફૂલડોલ ઉત્સવમાં પણ ભક્તો માટે મંદિર બંધ, હોળી-ધૂળેટી પર્વ પર મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં, કોરોનાના વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય
Dwarka/દ્વારકાધીશ મંદિર આજથી 3 દિવસ બંધ, હોળી-ધૂળેટીના પર્વ પર મંદિરમાં પ્રવેશ નહીં, ફૂલડોલ ઉત્સવમાં ભક્તોના પ્રવેશ પર રોક, 29 માર્ચ સુધી ભગવાન દર્શન નહીં કરી શકાય, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય
Maharastra/સમગ્ર મહારાષ્ટ્રમાં આવતીકાલથી રાત્રિ કરફ્યૂ, સાંજે 8 થી સવારે 7 વાગ્યા સુધી કરફ્યૂ, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે દ્વારા લેવાયો નિર્ણય, મોલ, બાર, સિનેમા ગૃહો, હોટલો રહેશે બંધ