Gujarat/
અમદાવાદ શહેરમાં નવા 604 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 609 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 165 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 139 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 23 કેસ નોંધાયા, ભાવનગર શહેરમાં 32 નવા કેસ નોંધાયા
