Mumbai/મહારાષ્ટ્રના પૂણે ફેશન સ્ટ્રીટમા આગ, ફેશન સ્ટ્રીટમાં આગમાં 448 દુકાનો ખાક, ફાયરબ્રિગેડની 16 ગાડીઓ ઘટનાસ્થળે, ભારે જહેમત બાદ આગ મેળવાયો કાબુ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
India/આજે પ.બંગાળ અને અસમમાં મતદાન, બંને રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન, પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર મતદાન, અસમની 47 બેઠકો પર આજે થશે વોટિંગ, બંને રાજ્યોમાં પ્રથમ ચરણમાં ત્રિપાંખિયો જંગ
National/દેશને ડરાવતો કોરોનાનો સેકન્ડ વેવ,છેલ્લાં 24 કલાકમાં 62,259 નવા કેસ,એક્ટિવ કેસમાં રોકેટ ગતિએ ઉછાળો,એક્ટિવ કેસ પહોંચ્યા 4.50 લાખ પર,રિકવરી અડધાથી પણ ઓછી નોંધાઈ,24 કલાકમાં 30,330 કોરોના મુક્ત,પુણે દૈનિક કેસમાં સમગ્ર દેશમાં નંબર-1,પુણેમાં 24 કલાકમાં જ 7,147 નવા કેસ
Surat/સુરત વેસુ વિસ્તાર સર્જાયેલ અકસ્માતનો મામલો, અકસ્માતમાં કાર ચાલક અતુલ બેકરીના માલિકની, બેકરીના માલિક અતુલ વેકરિયા કાર ચલાવતા હતા, ઉમરા પોલીસે અતુલ વેકરિયાની કરી ધરપકડ, ગુજરાતમાં અતુલ બેકરી મોટું નામ ધરાવે છે, અતુલ વેકરિયા પણ નશામાં હોવાની ચર્ચા
Mumbai/મુંબઇ અભિનેતા પરેશ રાવલ કોરોના સંક્રમિત, પરેશ રાવલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, પરેશ રાવલે ટ્વીટ કરીને આપી માહિતી, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની આપી સલાહ
Ahmedabad/અમદાવાદમાં નવા 26 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન,હાલ શહેરમાં હાલ 251 માઈક્રો કન્ટેન્ટમેન્ટ હેઠળ,અગાઉના 3 ઝોનને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી દુર કરાયા,વાસણા, ઘાટલોડિયા, જોધપુરમાં સંક્રમણમાં વધારો,પાલડી, ચાંદખેડા, વેજલપુરમાં વધ્યું સંક્રમણ
National/મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ યથાવત્,છેલ્લા 24 કલાકમાં 36 હજારને પાર કેસ,કોરોનાને કારણે 112 લોકોનાં મોત,17 હજાર 19 લોકો થયા ડિસ્ચાર્જ,એકલા મુંબઇમાં જ 5513 નવા કોરોના કેસ
Gujarat/રાજકોટમાં કોંગ્રેસના વધુ એક નેતા કોરોના સંક્રમિત,પ્રદેશ અગ્રણી મહેશ રાજપૂતને કોરોના પોઝીટીવ,મહેશ રાજપૂત હોમ આઇસોલેટેડ થયા,રાજકોટમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સંક્રમિત થઇ રહ્યા છે
National/મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ યથાવત્,છેલ્લા 24 કલાકમાં 36 હજારને પાર કેસ,કોરોનાને કારણે 112 લોકોનાં મોત,17 હજાર 19 લોકો થયા ડિસ્ચાર્જ,એકલા મુંબઇમાં જ 5513 નવા કોરોના કેસ
Gujarat/સુરતમાં કોરોના વાઇરસમાં રાફડો ફાટ્યો,એક જ દિવસમાં 745 કેસ નોંધાયા,સુરત સિટીમાં નવા 609 કેસ નોંધાયા,સુરત ગ્રામયમાં નવા 136 કેસ નોંધાય,આજે ચાર કોરોના સંક્રમિત દર્દીના મોત,સુરતમાં અત્યાર સુધીમાં 1161ના મોત,આજે સુરતમાં 454 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ,સુરતમાં હાલમાં 3352 એક્ટિવ કેસ