TAPI/તાપી વ્યારા કોવિડ હોસ્પિટલમાં શિક્ષકનું મોત, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિપજ્યુ શિક્ષકનું મોત, શિક્ષકના મોત બાદ કોરોના રિપોર્ટર નેગેટિવ હોવાનો આક્ષેપ, ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ
Ahmedabad/સેન્ટ્રલ GST ના બે અધિકારી ઝડપાયા, એક લેડી ઓફિસરની પણ ધરપકડ, જોઈન્ટ કમિશનર કક્ષાના છે લેડી ઓફિસર, દોઢ લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં, લેડી ઓફિસરની સાથે સુપરિન્ટેન્ડેન્ટ પણ સકંજામાં, અમદાવાદની આનંદનગર ઓફિસમાં એસીબીનું સફળ છટકું
NADIYAD/નડીયાદ બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો, મરીડા ભાગોળના કેટલીન બિલ્ડીંગ વિસ્તારની ઘટના, ડ્રેનેજ લાઇનની બાબતે થઈ બબાલ, ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના, ટાઉન પોલીસ, LCBની ટીમ ઘટના સ્થળે
Gujarat/RBIનો બેન્કોને આદેશ, 31 માર્ચે નિયત સમય સુધી કામ કરવા આદેશ, RBIએ તમામ બેન્કોને કર્યા શાખાઓ ખુલ્લી રાખવા આદેશ, 31 માર્ચે NEFT અને RTGS માટે પણ કર્યા આદેશ, સરકારી આપ-લે માટે RBIની વિંડો 31 માર્ચે રાત્રે12 વાગ્યા સુધી, NEFT અને RTGS મોડી રાત સુધી કરી શકાશે
Gujarat/ખેડબ્રહ્મામાં અંબાજી મંદિર રહેશે ખુલ્લું , હોળી-ધુળેટી પર્વ નિમિત્તે મંદિર રહેશે ખુલ્લું , ધુળેટી પર્વ પર ફુલડોલ ઉત્સવ રખાયો મોકૂફ , ભક્તોને ફક્ત દર્શન કરવા માટે મળશે પ્રવેશ , શ્રદ્ધાળુ માટે કોવિડ નિયમોનું પાલન કરવું અનિવાર્ય
Gujarat/દાહોદ જિલ્લાની સ્કૂલોમાં કોરોનાનો કહેર , ઝાલોદ તાલુકાની સ્કૂલોમાં કોરોના વકર્યો , 3 શિક્ષિકા અને એક શિક્ષક થયા સંક્રમિત
Gujarat/વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોના બ્લાસ્ટ થતાં તંત્ર દોડતું થયું, ઓએસડી ડો.વિનોદ રાવે બોલાવી ઇમરજન્સી બેઠક, એસએસજી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફીસ ખાતે ઇમરજન્સી બેઠક, નોડલ ઓફિસર સહિતનાં અધિકારીઓ સાથે બેઠક, હોસ્પિટલમાં 12 ડોક્ટર્સ સહિત 40 આરોગ્યકર્મીને કોરોના
National/ટાટા સમુહનાં અધ્યક્ષ પદે નહીં થાય મિસ્ત્રીની વરણી, સાયરસ મિસ્ત્રીની વરણીને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ઠેરવી, સુપ્રીમે NCLATનાં નિર્ણય વિરુદ્ધ ટાટાની અપીલ સ્વીકારી, પાંચ વર્ષથી ચાલતા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં બેંચે કહ્યું, આ મુદ્દાને લઇને અલગ ન્યાયિક પ્રક્રિયા ચલાવાશે