Ahmedabad/
સેન્ટ્રલ GST ના બે અધિકારી ઝડપાયા, એક લેડી ઓફિસરની પણ ધરપકડ, જોઈન્ટ કમિશનર કક્ષાના છે લેડી ઓફિસર, દોઢ લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં, લેડી ઓફિસરની સાથે સુપરિન્ટેન્ડેન્ટ પણ સકંજામાં, અમદાવાદની આનંદનગર ઓફિસમાં એસીબીનું સફળ છટકું
