IND vs ENG/ઇંગ્લેન્ડે ટોસ જીતી કર્યો પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય, ભારતે ઐયરની જગ્યાએ કર્યો પંતનો સમાવેશ, ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગનની ગેરહાજરીમાં બટલરને સોંપાઈ ટીમની કમાન
Gujarat/કોરોના વોરિયર્સ આવ્યાં કોરોનાની ચપેટમાં, 40 જેટલાં આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમિત , નર્સ, ડોક્ટર્સ તેમજ સહાયકોને પણ કોરોના, 15 દિવસથી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ વધ્યું, કોરોનાનો ચેપ લાગતાં હોમ ક્વોરોન્ટાઇન કરી સારવાર, કોરોનાનાં કેસો વધતાં એસએસજી હોસ્પિટલમાં દહેશત,
National/સાયરસ મિસ્ત્રી ટાટા સમૂહનાં અધ્યક્ષ નહીં બની શકે…સુપ્રીમ કોર્ટે ટાટાનાં પક્ષમાં લીધો નિર્ણય…ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતાની બેંચે કહ્યું-આ મુદ્દે અલગ ન્યાયિક પ્રક્રિયા ચાલશે
Gujarat/વડોદરામાં હોળી પર્વે પ્રતિબંધાત્મક આદેશ, નદીતટ, ચેકડેમ પર ન્હાવા પર પ્રતિબંધ, હોળી-ધુળેટી પર્વે નદી તટ, ચેકડેમ પર પ્રવેશ નહીં, સિંધરોટ, લાંછનપુર, નારેશ્વર, દિવેર-મઢી ખાતે પ્રતિબંધ, વડોદરા જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
Gujarat/વડોદરાની કોવિડ હોસ્પિટલમાં મારામારી, માણેજા વિસ્તારની શ્રીજી હોસ્પિટલની ઘટના, દર્દીનાં સ્વજનો-ડોક્ટરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, દર્દીને ઓક્સિજન ન અપાતું હોવાનો સ્વજનોનો આક્ષેપ, મારામારીનાં દ્રશ્યો સીસીટીવીમાં થયાં કેદ, મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો
Gujarat/મહુવા હાઈવે પર ચક્કાજામનો મામલો,મંતવ્ય ન્યૂઝના અહેવાલની પડી અસર,હાઈવે પર ગાબડા પુરવાનું કામ શરૂ કરાયું
Gujarat/MGVCLમાં પણ કોરોનાએ ભરડો લીધો, વડોદરા ડિવિઝનમાં 100 વિજકર્મી સંક્રમિત, વડોદરાનાં આણંદ, નડિયાદ, ગોધરા સર્કલમાં કોરોનાનો કહેર, વડોદરા કોર્પોરેટ ઓફીસમાં પણ સંક્રમણ વધ્યું, 3 એન્જીનીયરો પણ આવ્યાં કોરોનાની ચપેટમાં, MGVCLની કોર્પોરેટ કચેરીમાં 10થી વધુ કર્મીને કોરોના, ફિલ્ડ વર્ક કરતાં વીજકર્મીઓ સૌથી વધુ સંક્રમિત, કોરોના કેસો વધતાં MGVCLમાં દહેશત વધી
Cricket/ભારત વર્સીસ ઇંગ્લેન્ડની બીજી વન-ડે મેચ રમાશે…બપોરે 1.30 વાગે પુણેનાં મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડીયમમાં આયોજન…સીરીઝ જીતવા પર રહેશે ટીમ ઇન્ડિયાની નજર