Gujarat/અમદાવાદમાં IIMમાં કોરોનાનો કેર, આજે પણ વધુ 17 કોરોનાના કેસ, અત્યાર સુધી 40 પોઝિટિવ કેસ નોંધાયા
Gujarat/અમદાવાદના મેયરે લીધી કોરોના રસી, કિરીટ પરમાર અને ડે.મેયરે લીધી રસી , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે લીધી રસી, શાસક પક્ષ નેતા ભાસ્કર ભટ્ટે લીધી રસી , એસવીપી હોસ્પિટલ ખાતે લીધી વેકસીન
Gujarat/રાજકોટમાં કોરોના કેસોમાં સતત વધારો, રાજકોટનાં પૂર્વ કોર્પોરેટરને કોરોના, રાજુભાઇ બોરીચા કોરોના પોઝિટિવ, પરિવારનાં ત્રણ સભ્યોને પણ કોરોના
Gujarat/રાજકોટમાં કોરોના કેસોમાં સતત વધારો, રાજકોટનાં પૂર્વ કોર્પોરેટરને કોરોના, રાજુભાઇ બોરીચા કોરોના પોઝિટિવ, પરિવારનાં ત્રણ સભ્યોને પણ કોરોના
Gujarat/સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કેર, 24 કલાકમાં 14 કોરોના પોઝિટિવ , હિંમતનગર તાલુકા કોર્ટમાં કોરોના , જ્યુડિશિયલ કોર્ટમાં મહિલા જજને કોરોના , જજ ને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા , કોર્ટના અન્ય કર્મીઓનો કરાયો રેપીડ ટેસ્ટ
Gujarat/રાજકોટમાં કોરોનાથી આઠ લોકોનાં મોત, રાજ્કોટમાં મૃત્યુદરમાં વધારો, કોરોના કેસમાં સતત વધારો નોંધાયો, મનપા દ્વારા રસીકરણની કામગીરી યથાવત
Gujarat/રાજકોટ પોસ્ટ ઓફિસની ઘોર બેદરકારી, પોસ્ટ ઓફિસના દસ્તાવેજ ગોંડલ રોડ પર , આશાપુરા ચોકડી પાસે રોડ પર જોવા મળ્યા , સેંકડોની સંખ્યામાં દસ્તાવેજો રોડ પર ઉડ્યા , કેશોદ તરફના લોકોના દસ્તાવેજો હોવાનું અનુમાન
America/અમેરિકામાં 2024માં બીજીવાર ચૂંટણી લડશે જૉ બિડેન, બિડેનની 2024માં બીજીવાર ચૂંટણી લડવાની યોજના, કમલા હૈરિસ બીજી વાર લડી શકે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, વ્હાઇટ હાઉસનાં ઇસ્ટ રૂમમાં જૉ બિડેને આપી જાણકારી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું નિવેદન, મારી યોજના બીજીવાર રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની છે, હુ ચૂંટણી લડવા માટે આશા રાખી રહ્યો છું, 78 વર્ષીય બિડેન સૌથી વધુ ઉંમરનાં રાષ્ટ્રપતિ, 2024માં જો બિડેન 82 વર્ષનાં થશે
Gujarat/ગુજરાતમાં ચાર દિવસ હીટવેવની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, ચાર દિવસ ગરમીનો પારો વધશે, 43 ડિગ્રી મહત્તમ તાપમાન સુધી પહોંચી શકે, સૌરાષ્ટ્ર,મધ્ય-ઉ.ગુજરાતમાં ઉંચુ રહેશે તાપમાન
Surat/સુરત હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, 8 હજાર કરોડનું એક્સપોર્ટ વધ્યું, ગત વર્ષની સરખામણીએ એક્સપોર્ટમાં વધારો, 2019-20માં 1638.35 કરોડની નિકાસ થઈ હતી, જે આ વખતે ફેબ્રુઆરી સુધીમાં વધી, 2020-21માં નિકાસ 9693.84 કરોડ પર પહોંચી, હીરાની નિકાસ વધતા ઉદ્યોગકારોમાં ખુશી, કોરોન કાળમાં આવેલી મંદીના વાદળો હટ્યા