Surat/સુરતમાં શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, મનપાએ ટેસ્ટિંગમાં મુંબઈને છોડ્યું પાછળ, 1 દિવસમાં વિક્રમી 22 હજારથી વધુ ટેસ્ટ કર્યા, મનપા દ્વારા ટ્રિપલ ‘T’ અમલી બનાવાઈ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટને અમલી બનાવાયું, મનપા દ્વારા ધન્વંતરી રથની સંખ્યા વધારાઈ, 60 થી 117 ધન્વંતરી રથ ટેસ્ટિંગ માટે મુકાયા
Surat/સુરતમાં કોરોનાનો કહેર યથાવત, એક માસમાં પોઝિટિવિટી રેશિયો વધ્યો, RT-PCR ટેસ્ટના પ્રમાણમાં થયો વધારો, RT-PCR ટેસ્ટમાં પોઝિટિવિટી રેશિયો 18%, એન્ટીજન રેપીડ ટેસ્ટમાં પોઝિટિવિટી પ્રમાણ 6%, પોઝિટિવિટી રેશિયોમો સરેરાશ 15% નો વધારો
Kutchh/કચ્છ યુનિ.આજથી 4 દિવસ સુધી રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, યુનિ.માં શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર રોક, આગામી 29 માર્ચ સુધી યુનિવર્સિટી રહેશે બંધ, યુનિ.માં પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
Ahmedabad/અમદાવાદમાં સંક્રમણનો વધતો ખતરો, નવા 20થી વધુ માઇક્રો.કન્ટે.ઝોનનો ઉમેરો, બંસી એપાર્ટમેન્ટ ઇન્ડિયા કોલોનીમાં 18 મકાન, યુનિક આશિયાના,ગોતામાં 28 મકાનોનો સમાવેશ, સતત કેસો વધતાં મનપા દ્વારા સર્વેલન્સની કામગીરી
Ahmedabad/ગુજરાત યુનિ.ના PGની આજે પરીક્ષા, વિવિધ વિષયોના સેમેસ્ટરની પરીક્ષા, 20 હજારથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા, M.COM, MSWના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, કોવિડ નિયમોના અમલ સાથે યોજાશે પરીક્ષા
Gandhinagar/આજે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આજે સાંજે સીએમ નિવાસસ્થાને બેઠક, CM અને સીઆર પાટીલ રહેશે ઉપસ્થિત, મોરવા હડફના ઉમેદવારની થશે પસંદગી, ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી
India/દેશમાં સેકન્ડ વેવનો હાહાકાર, દેશના 16 રાજ્યોમાં વધ્યા નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 59 હજાર કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4 લાખને પાર, 4.17 લાખની સપાટીએ એક્ટિવ કેસ, 24 કલાકમાં 33 હજાર થયા કોરોનામુક્ત, મહારાષ્ટ્રમાં જ 35,952 નવા કેસ
Mumbai/મુંબઈમાં કોવિડ હોસ્પિટલમાં આગ, હોસ્પિટલમાં આગમાં 2 લોકોના મોત, ભાંડૂપ વિસ્તારમાં સનસાઇઝ હોસ્પિટલ, 70 દર્દીઓને હોસ્પિટલમાંથી કરાયા રેસ્ક્યૂ, ફાયરબ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ
Union Territory/સંઘ પ્રદેશમાં આજથી રાત્રિ કરફ્યુનો અમલ, દમણ, દીવ અને દાદરાનગરમાં રાત્રિ કર્ફ્યુ, આજે રાત્રે 10 થી સવારના 5 સુધી કર્ફ્યુ, સંક્રમણ વધતા લેવાયો રાત્રિ કર્ફ્યુનો નિર્ણય, લોકોના જમાવડા ઉપર પણ પ્રતિબંધ રહેશે, જાહેર રજાઓ પર લોકો એકઠા નહીં થઇ શકે, રાત્રિ કર્ફ્યુનો ઉલ્લંઘન કરનાર સામે કરાશે કાર્યવાહી
India/આજથી PM મોદી 2 દિવસ બાંગ્લાદેશના પ્રવાસે જવા રવાના, કોરોના બાદ PMની પ્રથમ વિદેશ યાત્રા, બાંગ્લાદેશના PM સાથે કરશે મુલાકાત, મતુઆ સમાજના લોકો સાથે કરશે મુલાકાત, 497 દિવસ બાદ બે દિવસ બાંગ્લાદેશની મુલાકાતે