India/આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન, રસ્તા-રેલ ટ્રાફિક ખોરવાય તેવી આશંકા, ખેડૂત આંદોલનનો આજે 120મો દિવસ, કૃષિ કાયદા રદ્દ કરવાની કરી રહ્યા છે માગ, સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી બંધ, વિપક્ષી નેતાઓનું પણ બંધને સમર્થન, શોપિંગ મોલ, બજારો, દુકાનો રહેશે બંધ, વેપારી સંગઠનોનો બંધમાં જોડાવાનો ઇન્કાર
National/દેશમાં સેકન્ડ વેવનો હાહાકાર,છેલ્લાં 24 કલાકમાં 59 હજાર કેસ,એક્ટિવ કેસની સંખ્યા 4 લાખને પાર,4.17 લાખની સપાટીએ એક્ટિવ કેસ 24 કલાકમાં 33 હજાર થયા કોરોનામુક્ત,મહારાષ્ટ્રમાં જ 35,952 નવા કેસ,દેશના 16 રાજ્યોમાં વધ્યા નવા કેસ
National/મહારાષ્ટ્રમાં કોરોનાની US જેવી સ્થિતિ,છેલ્લાં 24 કલાકમાં જ 35,952 નવા કેસ,એકલા મુંબઈમાં જ રેકોર્ડ 5,504 નવા કેસ,પુણેમાં 24 કલાકમાં 6,427 નવા કેસ,થાણે, નાગપુરમાં 3600થી વધુ નવા કેસ,24 કલાકમાં 20,444 થયા કોરોના મુક્ત,રાજ્યમાં 24 કલાકમાં 111 નાગરિકના મોત
Gujarat/સુરતમાં માસ્ક મામલે લેવાયો મહત્વનો નિર્ણય,સુરત પોલીસનું નવુ સુત્ર દંડ નહીં પણ માસ્ક પહેરો,માસ્ક નહીં પહેરનાર પાસે દંડ નહીં વસુલાય,જો કે માસ્ક વગરની વ્યક્તિને માસ્ક આપવામાં આવશે,મેયર હેમાલી બોઘાવાળાએ કરી જાહેરાત,માસ્ક મામલે દંડ વસુલ કરવા HCએ આપ્યો હતો આદેશ
Rajkot/રાજકોટ સિક્યુરિટી ગાર્ડનો વાહન ચાલક પર હુમલો, યાજ્ઞિક રોડ પરના હીરાપન્ના કોમ્પે.ની ઘટના, વાહન પાર્કિંગ બાબતે બોલાચાલીમાં ગાર્ડ રોષે ભરાયો, સિક્યુરિટી ગાર્ડ પાઇપ લઇને મારવા દોડ્યો, હુમલામાં ઇજાગ્રસ્ત વાહન ચાલકે હોસ્પિ. ખસેડ્યો, સિક્યોરિટી ગાર્ડની એ ડિવિઝન પોલીસે કરી અટકાયત
Gujarat/નવસારીમાં બે જૂથ વચ્ચે અથડામણ, બે જૂથ વચ્ચે મારામારી થતા એક યુવાન ઘાયલ, મારામારી થતા લોકોમાં નાસભાગ મચી, પોલીસે ઘટનાસ્થળે આવીને ટોળું વિખેર્યું, યુવાનને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો
National/3700 કરોડના બેન્ક ફોર્ડ કેસમાં CBIની કાર્યવાહી, દેશના 11 રાજ્યોના 100 સ્થળે CBIના દરોડા, વડોદરામાં પણ 7 સ્થળોએ દરોડા, દિલ્હી, રાજકોટ,અમદાવાદ,સુરતમાં સર્ચ ઓપરેશન, મુંબઇ,ભોપાલ, જયપુર, શ્રીનગરમાં પણ સર્ચ ઓપરેશન
Gujarat/રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ, છેલ્લાં 24 કલાકમાં 1961 કેસ, 7 ના મોત, 1405 દર્દી ડિસ્ચાર્જ
Gujarat/બેંકોની લોન ચૂકવવા બિલ્ડિંગને આગ લગાવી વીમો પકવનારા વડોદરાના બિલ્ડર સામે તવાઈ..CBI ના 8 સ્થળોએ દરોડા