Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/કોરોનાની શરૂઆત બાદ પીએમ મોદીની પ્રથમ વિદેશયાત્રા, પીએમ આવતીકાલે 2 દિવસના બાંગ્લાદેશના પ્રવાસે, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે કરશે મુલાકાત

Vadodara/વડોદરામાં બિલ્ડરોએ મળીને બેંકોને ચુનો ચોપડ્યો, બેંકોએ ફરિયાદ કરતા CBI એક્શનમાં, વડોદરામાં 8 સ્થળોએ CBIના દરોડા, કારેલીબાગની જય રણછોડ નામની બિલ્ડિંગ કૌભાંડનું કેન્દ્ર, ઇમારત ઉભી કરવા બિલ્ડરોએ લોન લીધી અને ચુકવી નહીં, બેંકોનું દબાણ વધતાં બિલ્ડરોએ બિલ્ડીંગ સળગાવી હતી, બિલ્ડીંગમાં આગ લગાવી બિલ્ડરોએ વીમો પકવ્યો

Surat/સુરત શહેરમાં હત્યાનો સીલસિલો યથાવત્, કતારગામમાં એક યુવકની કરવામાં આવી હત્યા, તેના મિત્ર દ્વારા તેના જ ઘરમાં ચપ્પુ વડે કરાયો હુમલો, સારવાર દરમ્યાન યુવકનું નિપજ્યું મોત

gandhinagar sachivalay/ગ્યાસુદ્દીન શેખે HCના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર, કોંગ્રેસના ધારાસભ્ય છે ગ્યાસુદ્દીન શેખ, ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માંગ, વધતા કોરોના સંક્રમણને લઈને કરી માંગ, ગાંધીનગર ચૂંટણી યોજાશે તો સંક્રમણ વધશે, રાજ્યનું ચૂંટણી પંચ સરકારની કટપુતળીઃ શેખ

International/ડેનમાર્કમાં વધુ 3 અઠવાડિયા માટે એસ્ટ્રાઝેનેકા રસી પર પ્રતિબંધ મુકાયો

Gujarat/વડોદરા બેંક છેતરપિંડીના મામલે CBIના દરોડા, કારેલીબાગની જ્ઞાનજીવન રેસીડેન્સીમાં દરોડા, ફ્લેટ નંબર-101માં CBIના દરોડા, ધ્રુમિલ જોષી અને શુભેન્દુ મિશ્રાને ત્યાં તપાસ, વડોદરાના સાત સ્થળો પર દરોડા, બોમ્બે અને સ્થાનિક CBIની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન, મોડી રાત્ર સુધી ચાલી શકે છે સર્ચ ઓપરેશન

National/મુંબઈઃ સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેને 3 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં મોકલાયા

National/શ્રીનગરમાં CRPF ટીમ પર આંતકી હુમલો, 2 જવાન શહીદ, શ્રીનગરના લાવાપોર વિસ્તારમાં હુમલો, સેનાના ત્રણ જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Gujarat/ગાંધીનગર કોર્ટમાં 4 જજને કોરોના, કોર્ટના અન્ય 4 કર્મચારીઓને પણ કોરોના, કેસોની સંખ્યા વધતા કોર્ટમાં કરાયું સેનેટાઇઝેશન

Gujarat/કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલનો મોટો આરોપ… કહ્યું પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજ. યુનિ.માં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે કૌભાંડ..

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy