Gujarat/મહીસાગર સિવિલમાં કોરોના ટેસ્ટની કિટ ખૂટી પડતા દર્દીઓની લાગી લાઈન…પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓ પણ લાઈનમાં ગોઠવાયા
Gujarat/સુરતમાં કર્ફ્યૂના લીધે રીક્ષા ન મળતા બીમાર બાળકનું હોસ્પિટલે પહોંચે તે પહેલા જ મોત..ઝાડા ઉલટી થતાં માતા, બાળકને લઈ દોડી હતી હોસ્પિટલ
National/મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ, દિલ્હી, હરિયાણા,બિહારમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ, યુપી તથા એમપીમાં પણ હોળીની ઉજવણી પર પ્રતિબંધ, અગામી દિવસોમાં આવનારા તહેવારોની ઉજણવી પર રોક
Gujarat/રાજકોટ મ.ન.નો મહત્વનો નિર્ણય, 45 વર્ષના તંદુરસ્ત વ્યક્તિઓને અપાશે રસી , રાજ્ય સરકારની સૂચના બાદ મ.ન.પાનો નિર્ણય
Gujarat/સુરતના માંગરોળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગનો મામલો, 2 પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ, વાંકલ બીટના જમાદાર-કોન્સ્ટેબલ સસ્પેન્ડ, સુરત જિ.પોલીસ વડાએ કર્યો સસ્પેન્ડ, ફરજમાં નિષ્કાળજી બદલ કર્યા સસ્પેન્ડ, ભાજપ નેતા ઈદરીશ મલેકની દીકરીના હતા લગ્ન
Gujarat/જામનગર જિ.પંચાયતની સામાન્ય સભા , નવનિયુક્ત પ્રમુખ ધરમશીભાઈએ રજૂ કર્યું , વર્ષ 2021-22 208.97 કરોડનું અંદાજપત્ર , રૂ.431 કરોડ 47 લાખની પૂરાંતલક્ષી બજેટ, 2 કરોડના ચેકડેમ રિપેરીગ માટે જોગવાઈ, આંગણવાડી માટે 20 લાખની જોગવાઈ, શિક્ષણ માટે 30 લાખની જોગવાઈ, કુદરતી આફત માટે 20લાખની જોગવાઈ, આરોગ્યની સેવા માટે પણ 18 લાખની જોગવાઈ, આર્યુવેદીક ક્ષેત્રે 8 લાખનું પ્રાવધાન,
Gujarat/વડોદરા મેયર કેયુર રોકડિયાને કોરોના, પ્રારંભિક લક્ષણો બાદ RTPCR ટેસ્ટ પોઝિટિવ, ડોક્ટરની સલાહ પ્રમાણે થયા હોમ ક્વોરંટાઇન , સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ
Gujarat/સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ, શહેર -જિલ્લામાં કુલ 339 કેસ પોઝિટિવ, શહેરમાં 275 ગ્રામ્યમાં 64 પોઝિટિવ કેસ, શહેર અને જીલ્લાના કુલ કેસ 60,561 , સવારે શહેરમાં 75 વર્ષીય મહિલાનું મોત
Gujarat/રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતાને કોરોના, કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાને કોરોના, વશરામ સાગઠિયા હોમ આઇસોલેટ થયા
Gujarat/જામનગર જિ.પં ના ઉપપ્રમુખ કોરોના સંક્રમિત, નયનાબેન પરમાર છે જિ.પં.ના ઉપપ્રમુખ, રિપોર્ટ પોઝિટિવ આવતા બજેટ બેઠકમાં ગેરહાજર