Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતાને કોરોના, કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાને કોરોના, વશરામ સાગઠિયા હોમ આઇસોલેટ થયા

Gujarat/20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત , કોરોના વિસ્ફોટ થતા ઇન્કમટેક્સ ઓફીસ બંધ , સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ શરૂ કરાશે કામગીરી

Gujarat/ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગી આગ, ગોંડલ ઉમવાડા રોડ પર મગફળીનું ગોડાઉન, 3 ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે , ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ , ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ

Gujarat/જામનગરમાં પૂર્વ ધારાસભ્યને કોરોના , બ્રિજરાજસિંહ જાડેજા કોરોના સંક્રમિત , ક્ષત્રિય આગેવાન બ્રિજરાજસિંહ જાડેજા , અમદાવાદ યુ.એન.હોસ્પિટલમાં દાખલ, સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા અપીલ

Gujarat/સીએમ રૂપાણીનું નિવેદન, વિધાનસભાનું સત્ર નહીં ટુંકાવાયઃ સીએમ, હવે જે બિલ બાકી છે તે પાસ થશેઃ સીએમ, સંક્રમણ વધ્યું છે પરંતુ મૃત્યુદર ઘટ્યો છેઃસીએમ, હજુપણ અઠવાડીયુ કેસ વધશે, અઠવાડીયા બાદ કેસમાં ઘટાડો થશે, લોકોએ ગભરાવાની જરૂર નથી

National/મધ્યપ્રદેશના 4 જીલ્લાઓમાં શનિવાર રાત્રે 10 થી સોમવાર સવારે 6 સુધીરાત્રી કર્ફયુ, બેતુલ, છીંદવાડા, રતલામ અને ખારગોનમાં રાત્રી કર્ફયુ, રાજ્યમાં વધતા સંક્રમણને લઇ લેવાયો નિર્ણય

Gujarat/વડોદરાની પ્રાથમિક શાળાઓમાં કોરોના વિસ્ફોટ, વડોદરા જિલ્લાનાં 50થી વધુ શિક્ષકો સંક્રમિત, વાઘોડિયાનાં 19, પાદરાનાં 7, ડભોઇનાં 14 શિક્ષકો, સાવલી-શિનોરનાં 5 સહિત 50 શિક્ષકો સંક્રમિત , ચોંકી ઉઠેલા તંત્રએ સંક્રમણની સાચી માહિતી મંગાવી , વડોદરા જિલ્લામાં 1071 પ્રાથમિક શાળાઓ , શાળાઓમાં 5500 શિક્ષકો બજાવી રહ્યા છે ફરજ

National/26 માર્ચે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન, વેપારી સંગઠન, ટ્રક અને ટ્રેડ યુનિયનનો ટેકો, બસ યુનિયન અને રેલ્વેયુનિયનનો પણ ટેકો, બંધ ઐતિહાસિક રહેવાનો ખેડૂત સંગઠનો દાવો

Gujarat/જુનાગઢમાં આજથી મોતીબાગ ગાર્ડન બંધ , મોતીબાગમાં મોર્નિંગ વોકરો માટે પ્રતિબંધ , મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ગાર્ડનમાં , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય , આગામી સૂચના ન મળે ત્યાં સુધી રહેશે બંધ

Gujarat/સુરતના માંગરોળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, કોરોના કાળમાં લગ્નમાં લોકોની ભીડ, ભાજપ નેતાની દીકરીના હતા લગ્ન, ઈદરીશ મલેકની દીકરીના હતા લગ્ન, માંગરોળના વેરાકૂઈનો વીડિયો વાયરલ, ગઈકાલે યોજાયા હતા લગ્ન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy