Gujarat/સુરેન્દ્રનગરમાં બોગસ તબીબ ઝડપાયો, રાજપર ગામે પ્રેકિટસ કરતો હતો તબીબ , SOGએ 60 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે
Gujarat/અમદાવાદના IIMમાં કોરોના વિસ્ફોટ, 2 દિવસમાં કોરોનાના 22 કેસ નોંધાયા , આજે તમામ લોકોનો થશે કોરોના ટેસ્ટ , વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કોરોના સંક્રમિત, IIMના 80 રૂમ કન્ટેઇનમેન્ટમાં મુકવામાં આવ્યા
Gujarat/હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ઘઉંના નીચા ભાવ મળતા કર્યો હોબાળો , ટેકાના ભાવ કરતાં હરાજીમાં અપૂરતો ભાવ , ઘઉંના પ્રતિ 20 કિલોના 350 ભાવ મળતા હોબાળો, પોલીસે દરમિયાનગીરી કરતા હરાજી થઈ શરૂ
Gujarat/ગઢડા ગોપીનાથજી મંદિરમાં વિવાદનો મામલો , પૂર્વ ચેરમેન નાયબ કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કરશે , SP સ્વામીને તડીપાર કરવાની આપી હતી નોટિલ, 6 જિલ્લામાથી તડીપાર કરવાને લઈને આપી હતી નોટીસ , 25 માર્ચ સુધીમાં જવાબ રજુ કરવા નોટિસમાં હતો ઉલ્લેખ
Gujarat/ગોંડલમાં કોટનના ગોડાઉનમાં આગ , હાઈવે પર હાઈજિન ઇન્ડસ્ટ્રીઝમાં આગ , કોટન બેન્ડેઝના રોલના ગોડાઉનમાં આગ, ફાયરબ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે , ગોડાઉનમાં લાગ લાગવાનું કારણ અકબંધ ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
Gujarat/સુરતમાં હવાઈ સેવાને કોરોનાનું લાગ્યું ગ્રહણ , મુસાફરો ઘટતાં 13 દિવસમાં 3 ફલાઇટ થઈ રદ , ચેન્નાઇની 3 અને જયપુરની 1 ફ્લાઇટ કેન્સલ, 30 એપ્રિલ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ્
Gujarat/સુરતમાં ભેખડ ધસી પડવાનો મામલો , 3 લોકો સામે પોલીસે નોંધ્યો ગુનો , કોન્ટ્રાક્ટર, મુકાદમ અને સુપરવાઇઝરની અટકાયત , ભેખડ ધસી પડતાં 4 લોકોના થયા હતા મોત
Gujarat/અમદાવાદમાં નવા 19 માઇક્રો.કન્ટે.ઝોન વધ્યાં, 3 સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા, અમદાવાદમાં કુલ 213 માઇક્રો કન્ટે.ઝોન અમલી, કન્ટેઇનમેન્ટ ઝોનમાં મનપા દ્વારા કરાશે સ્ક્રિનિંગ, સર્વે દરમિયાન કોરોના શંકાસ્પદના લેવાશે સેમ્પલ
Gujarat/અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન સેવા શરૂ, સવારે 9 થી 7 વાગ્યા સુધી દોડશે ટ્રેન , શહેરમાં AMRS-BRTS બસ સેવા છે બંધ , બસ બંધ હોવાથી નોકરિયાતોને ભારે હાલાકી , ટ્રેન શરૂ થતાં લોકોને મળશે થોડી રાહત
Gujarat/સુરત શહેરમાં કોરોનાની ગતિ વધી, ટેક્સટાઇલ માર્કેટમાં સંક્રમણ વધ્યું, 61 વ્યક્તિઓ આવ્યા કોરોના પોઝિટિવ, લીંબાયત, ઉધના, સેન્ટ્રલ ઝોનમાં વધ્યા કેસ, મનપા દ્વારા ટેક્સટાઇલમાં કામગીરી, શહેરના કુલ કેસમાં 20 ટકા કેસ ટેક્સટાઇલમાં, લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ માટે જાગૃત કરાયા