Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આબુ ફરવા જતા ગુજરાતીઓ માટે સમાચાર, આબુ જતા પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ જરૂરી, પ્રવાસીઓએ કોરોના રિપોર્ટ કરાવવો પડશે, ફરજિયાત કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે, 72 કલાકથી જુનો કોરોના રિપોર્ટ નહીં ચાલે

Surat/સુરત શહેરમાં કોરોના રોકેટ ગતિએ વધ્યો, શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ, 3 સોસાયટીમાં આવ્યા 31 કોરોનાના કેસ, ઘોડદોડ રોડ નંદીગ્રામ સોસાયટીમાં 14 કેસ, પ્રતીક એપાર્ટમેન્ટમાં 8 કેસ કોરોના પોઝિટિવ, વેસુમાં શૃંગાર રેસિડેન્સીમાં 9 કેસ પોઝિટિવ, મનપા દ્વારા 3 સોસાયટી કલ્સ્ટર કન્ટેઇનમેન્ટ જાહેર

Surat/સુરતમાં પોલીસ કર્મીઓ કોરોનાના સકંજામાં, 3 દિવસમાં 24 પોલીસ કર્મી કોરોના સંક્રમિત, એક ડીસીપી અને પીઆઈ કોરોના પોઝિટિવ, પોલીસ કર્મીઓ પોઝિટિવ આવતા તંત્ર ચિંતિત, કોવિડ નિયમોનું પાલન કરાવતા પોલીસકર્મીને કોરોના

Surat/સુરત મનપાની સુપર સ્પ્રેડર શોધવાની કવાયત, ડેરી પાર્લર અને મેડિકલ સ્ટોરમાં કરાયું ટેસ્ટિંગ, 1280 લોકોના ટેસ્ટમાંથી 17ને કોરોના પોઝિટિવ, અઠવા ઝોનમાં 10 વિક્રેતાઓ કોરોના પોઝિટિવ, મનપા દ્વારા સુપર સ્પ્રેડરને શોધવા કરાય છે ટેસ્ટ, અલગ અલગ વ્યવસાયના લોકોનું કરાય છે ટેસ્ટિંગ

Surat/સુરત કોરોનાનો કહેર વધતા મનપા એક્શનમાં, હોમ કોરોન્ટાઇનના ભંગ બદલ ફરિયાદ કરાઈ, 3 દર્દીઓ સામે મનપાએ નોંધાઈ ફરિયાદ, સેન્ટ્રલ, ઝોન, ભેસ્તાન અને બમરોલીનો દર્દી, મનપા દ્વારા ફરિયાદનો કરાતા દર્દીઓમાં ફફડાટ, હોમ કોરોન્ટાઇનનો ચુસ્ત અમલ કરાવવા કવાયત

Gandhinagar/ગાંધીનગર સચિવાલયમાં રસીકરણ, CM કાર્યાલયના કર્મીઓને અપાશે રસી, 100થી વધુ કર્મચારીઓને અપાશે રસી, ગઈકાલે અનેક કર્મીઓને અપાઈ વેક્સિન

Karnataka/રાજકોટના લોકકલાકારો કર્ણાટકમાં, કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવે, વજુભાઈ વાળાની લીધી શુભેચ્છા મુલાકાત, માયાભાઈ આહીરે પણ લીઘી મુલાકાત, સરગમ ક્લબના સંચાલક પણ રહ્યા હાજર, કર્ણાટકના રાજ્યપાલ છે વજુભાઈ વાળા

Delhi/દિલ્હીમાં ઉપરાજ્યપાલની સત્તામાં વધારો, લોકસભા બાદ રાજ્યસભામાં GNCT બિલ પાસ, આમ આદમી પાર્ટી અને વિપક્ષના હંગામા વચ્ચે બિલ પાસ, વિપક્ષના આરોપ, સરકાર ચર્ચા વિના બિલ લાવી

Jamnagar/જામનગર હાપા APMCનું 11 કરોડનું બજેટ, વર્ષ 2021-22નું બજેટ સર્વાનુમતે મંજૂર, આવક 10.56 કરોડ અને 9 કરોડ ખર્ચનો અંદાજ, ખેડૂતોના અકસ્માત વીમા પ્રિમિયમ ખર્ચનો સમાવેશ, ખુલ્લા પ્લેટફોર્મ પર રૂફિંગ કામની જોગવાઈ, સી.સી.રોડ તેમજ પેવર બ્લોકના કામનો સમાવેશ

Gujarat/આજથી સૌરાષ્ટ્રના APMC 8 દિવસ બંધ, માર્ચ એન્ડિંગમાં હિસાબી કામગીરીને લઈ બંધ, પાટણના સિદ્ધપુરમાં માર્કેટયાર્ડ પણ રહેશે બંધ, 25 થી 31 માર્ચ સુધી સિદ્ધપુર ગંજબજાર બંધ, ગોંડલ, અમરેલીનું બાબરા, જામનગરનું હાપા APMC બંધ, તમામ જણસીની હરાજીનું કામકાજ રહેશે બંધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy