Maharastra/મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત, 2 જિલ્લામાં 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, બીડ અને નાંદેડ જિલ્લામાં લોકડાઉન, નાસિકમાં 31 માર્ચ સુધી આંશિક લોકડઉન, અકોલા અને અમરાવતીમાં રાત્રિ કરફ્યૂ, સાંજના 5 થી સવારના 6 વાગ્યા સુધી કરફયૂ
India/દેશમાં આજે લોકડાઉનને એક વર્ષ પૂર્ણ, દેશભરમાં એક વર્ષ બાદ પણ સ્થિતિ યથાવત, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોરોનાનો કેર, ગુજરાતના અનેક શહેરોમાં રાત્રિ કરફ્યૂ ચાલુ, મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફરી લોકડાઉન, સંપૂર્ણ લોકડાઉનના 68 દિવસો ક્યારેય નહીં ભૂલાય, 1 જૂનથી 30 નવેમ્બર સુધી 6 તબક્કામાં અનલોક, દેશમાં 1 કરોડથી વધુ લોકો થયા કોરોના સંક્રમિત, દેશમાં 1 લાખથી વધુના કોરોનાથી થયા મોત
National/મોહન ડેલકર આત્મહત્યા કેસ,દાદરા નગર હવેલી કલેક્ટર પહોંચ્યા બોમ્બે હાઇકોર્ટ,FIR રદ્દ કરવા હાઇકોર્ટમાં કરી અરજી,સંદીપ કુમાર સિંઘ છે દાદરા નગર હવેલી કલેક્ટર
National/દેશમાં દૈનિક અડધો લાખને પાર કોરોના,24 કલાકમાં 53 હજારથી વધુ કેસ,એક્ટિવ કેસમાં ફરી મોટો ઉછાળો,એક્ટિવ કેસ હવે 3.90 લાખને પાર,નવા કેસ સામે રિકવરી માંડ 50%,24 કલાકમાં માંડ 26 હજાર કોરોનામુક્ત,મહારાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક 31,855 નવા કેસ,પુણેમાં કોરોના ત્સુનામી: 6,754 કેસ
Gujarat/13 મોટા રેલ્વે સ્ટે.પર પ્લેટફોર્મ ટિકિટના દર ધટ્યા,અમદાવાદ ડિવિઝનના 13 રેલ્વે સ્ટે.પ્લેટફોર્મ ટિકિટ દરમાં ધટાડો,25 માર્ચથી પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો,અમદાવાદ,મહેસાણા,ગાંધીધામમાં પ્લેટફોર્મ ટિકિટ રૂ.30,પાલનપુર,ભુજ,મણિનગરમાં પ્લેટફોર્મ ટિકિટ રૂ.30,વિરમગામ, સામાખ્યાળી, પાટણ, ઉંઝામાં ટિકિટ રૂ. 30,સિદ્ધપુર, સાબરમતી રે.સ્ટે. પર પણ ટિકિટ રૂ.30,જ્યારે અન્ય રે.સ્ટે.પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂ.
National/કોરોનાનો મહારાષ્ટ્રમાં મહાકોહરામ,24 કલાકમાં 31,855 નવા કેસ,પુણેમાં તૂટ્યાં બધા રેકોર્ડ: 6,754 કેસ,મુંબઈમાં તૂટ્યાં બધા રેકોર્ડ: 5,185 કેસ,નાગપુરમાં 24 કલાકમાં 3,747 કેસ,થાણેમાં 24 કલાકમાં 3,089 કેસ
National/ભીલવાડામાં 450 ગેસ-સિલિન્ડર્સ ભરેલી ટ્રક પર વીજળી ત્રાટકી:અઢી કલાક સુધી વિસ્ફોટો થયા, 1 KM દૂર સુધી સિલિન્ડર્સના ઉડ્યા ટુકડા
National/થાણે સેશન્સ કોર્ટનો ATSને આદેશ,,,,, મનસુખના મોતની તપાસ NIAને સોંપો,,,, સચિન વઝેને હોટલમાં મળવા આવેલી મહિલાની NIAને તલાશ
National/મહારાષ્ટ્રમાં સેકન્ડ વેવનો સૌથી મોટો કોરોના વિસ્ફોટ,,,, 31 હજાર 855 નવા કેસ,,, મુંબઇમાં 5100થી વધુ કેસ તો કર્ણાટક કેરળમાં 2 હજારને પાર કેસ
National/મહારાષ્ટ્રમાં સેકન્ડ વેવનો સૌથી મોટો કોરોના વિસ્ફોટ, 31 હજાર 855 નવા કેસ, મુંબઇમાં 5100થી વધુ કેસ તો કર્ણાટક કેરળમાં 2 હજારને પાર કેસ