National/
દેશમાં દૈનિક અડધો લાખને પાર કોરોના,24 કલાકમાં 53 હજારથી વધુ કેસ,એક્ટિવ કેસમાં ફરી મોટો ઉછાળો,એક્ટિવ કેસ હવે 3.90 લાખને પાર,નવા કેસ સામે રિકવરી માંડ 50%,24 કલાકમાં માંડ 26 હજાર કોરોનામુક્ત,મહારાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક 31,855 નવા કેસ,પુણેમાં કોરોના ત્સુનામી: 6,754 કેસ
