India/
દેશમાં આજે લોકડાઉનને એક વર્ષ પૂર્ણ, દેશભરમાં એક વર્ષ બાદ પણ સ્થિતિ યથાવત, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોરોનાનો કેર, ગુજરાતના અનેક શહેરોમાં રાત્રિ કરફ્યૂ ચાલુ, મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફરી લોકડાઉન, સંપૂર્ણ લોકડાઉનના 68 દિવસો ક્યારેય નહીં ભૂલાય, 1 જૂનથી 30 નવેમ્બર સુધી 6 તબક્કામાં અનલોક, દેશમાં 1 કરોડથી વધુ લોકો થયા કોરોના સંક્રમિત, દેશમાં 1 લાખથી વધુના કોરોનાથી થયા મોત
