Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દાહોદમાં GST વિભાગના ધામા,સુપર ડીલક્ષ બેકરી પર GST વિભાગના દરોડા, GST વિભાગના અધિકારીઓએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન, શહેરના અન્ય મોટા વેપારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન

Gujarat/અમદાવાદમાં બાપુનગરની હોટલમાં હત્યાનો મામલો,પત્નીની હત્યા મામલે નવો વળાંક,પત્નીના આડા સંબંધોના કારણે હત્યા કર્યાનો ઘટસ્ફોટ,મૃતક યોગીતાને તેના ભાઈના સાળા જોડે હતા આડાસંબંધો,મોબાઇલ તેમજ માધ્યમથી પતિને જાણકારી મળી,હોસ્પિટલમાં પતિએ કાગળ પર લખીને કર્યો ખુલાસો,પોલીસે પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો

Gujarat/ગાંધીનગર શિક્ષણ વિભાગ કરશે ભરતી,ગૃહમાં શિક્ષણમંત્રીએ કરી જાહેરાત,પ્રાથમિકથી લઇને કોલેજ સુધીમાં 10,637 ભરતી,શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહનું એલાન,5 વર્ષમાં મોટી સંખ્યામાં સરકારી શાળામાં આવ્યા વિદ્યાર્થી,3.59 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારીમાં આવ્યા,મિશન સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેકટ હાથ ધરાશે,15,000 સરકારી શાળાઓને બનાવાશે આધુનિક,શૈક્ષણિક ક્ષેત્રે કરાશે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી,રાજ્યના છાત્રો માટે યોજાશે વિવિધ સ્પર્ધાઓ,બજેટની સૌથી વધુ 14.41 ટકા રકમની ફાળવાઇ

Gujarat/રાજ્યમાં કોરોનાનો વધ્યો કહેર, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1790 કેસ, 24 કલાકમાં 8 દર્દીના મોત, 24 કલાકમાં 1277 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 8823 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,92,169 પહોંચ્યો

Gujarat/અરવલ્લી જિલ્લા પોલીસ વડાને કોરોના,SP સંજય ખરાત થયા હોમ કોરન્ટાઇન,અન્ય એક DYSPને પણ કોરોના પોઝિટિવ

Gujarat/સુરેન્દ્રનગરના વઢવાણમાં 4 લોકોને કોરોના પોઝિટિવ,ફાર્મસી કોલેજના પ્રોફેસર સહિત 4ને કોરોના,કોલેજની ત્રણેય બિલ્ડિંગ એક જ પરિસરમાં,તંત્ર દ્વારા નથી લેવાયા કોઈ પગલા

Gujarat/અમરેલી રાજુલા પંથકમાં વધુ 1 સિંહનું મોત, રાજુલા પંથકમાં 1 માસમાં 3 સિંહના મોત, ઘાતરવડી નદી કાંઠેથી સિંહનો મૃતદેહ મળ્યો, વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી,

Mumbai/સેન્સેક્સમાં 871 પોઇન્ટનું ગાબડું, નિફ્ટી 50 પણ 265 પોઇન્ટ તૂટ્યું, સેન્સેક્સએ 50 હજારનું લેવલ ગુમાવ્યું, સેન્સેક્સ 49,180 અને નિફ્ટી 14,549ના સ્તરે, કોરોનાના કેસ વધતા અસર શેરબજારમાં દેખાઇ, છેલ્લા 2 સપ્તાહના સૌથી નીચલા સ્તરે સેન્સેક્સ

Gujarat/ગાંધીનગર સચિવાલયમાં વેક્સિનનો પ્રારંભ, સચિવાલયના તમામ કર્મચારીઓ માટે વેક્સિનનો પ્રારંભ,

Gujarat/રાજકોટમાં બે જજ સહિત 11 કોર્ટ કર્મીઓને કોરોના , બાર એસો.ના પ્રમુખની કાર્યવાહી સ્થગિત કરવા માગ, કોર્ટની કાર્યવાહી 1 એપ્રિલ સુધી સ્થગિત કરવા રજૂઆત, ફેમિલી કોર્ટ 10 દિવસ માટે બંધ કરાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy