Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત વાંકલની છાત્રાલયમાં વિદ્યાર્થીનો આપઘાત,વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત,વિદ્યાર્થીનું આપઘાત કરવાનું કારણ અકબંધ,માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat/ભાણવડ ન.પા.માં અવિશ્વાસ પ્રસ્તાવનો મામલો, પક્ષના મેન્ડેટના અનાદર બદલ સભ્યોને કરાયા બરતરફ, ભાજપના 8 ચૂંટાયેલા સભ્યોને કરાયા બરતરફ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કર્યા બરતરફ

Gujarat/વાઘોડિયા તાલુકાનાં શિક્ષકો કોરોના સંક્રમિત, 19 પ્રાથમિક શાળાનાં શિક્ષકો કોરોના સંક્રમિત, લીમડા પ્રાથમિક શાળાનાં 3 શિક્ષકોને કોરોના, શિક્ષકો કોરોના સંક્રમિત થતાં વાલીઓમાં ચિંતા , વાઘોડિયા તાલુકામાં અનેક શાળા કરાઇ છે બંધ

Maharastra/મહારાષ્ટ્રના બે જિલ્લાઓમાં લોકડાઉન, બીડ અને નાંદેડ જિલ્લામાં લોકડાઉન , 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉન , મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં રાત્રી કર્ફયુ લાગુ

Mumbai/મુંબઈ એન્ટિલિયા કેસનો મામલો , પરમબીરસિંહને મુંબઈ HCમાં જવા આદેશ , પૂર્વ કમિશનર પરમબીરસિંહને SCનો ઝટકો, પરમબીરસિંહની અરજી સુપ્રિમકોર્ટે ફગાવી , પરમબીર સિંહે ગૃહમંત્રી પર લગાવ્યો હતો આરોપ , અનિલ વાજેને 100 કરોડ વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો

Gujarat/રાજકોટમાં આકાશવાણી કેન્દ્રમાં કોરોના વિસ્ફોટ , 5 અધિકારીઓના પરિવાર સહિત 18 ને કોરોના , રેસકોર્સ પાર્કમાં શ્રોફ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન , સુપ્રિ.એન્જિ.સહિત 5 અધિકારીઓને કોરોના, તમામ લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા

Gujarat/ગૃહમાં ધારાસભ્યોના સંક્રમિત થવાનો મામલો, પરિસરમાં માસ્ક યોગ્ય રીતે પહેરવું ફરજિયાત, રૂ.500ના દંડની રકમ વધારીને કરાઈ રૂ.1000

Gujarat/રાજ્ય સરકાર દ્વારા હોળીની માર્ગદર્શિકા જાહેર, મર્યાદિત સંખ્યામાં લોકો હોળી પ્રગટાવી શકાશે, 28-29 માર્ચે મનાવાશે હોળી-ધુળેટીનું પર્વ, ધુળેટીનાં દિને જાહેરમાં ઉજવણીને મંજૂરી નહીં, હોલિકાદહન દરમિયાન ભીડ ન થાય તે જરૂરી, તેનું આયોજકોએ ધ્યાન રાખવું પડશે, કોવિડ ગાઇડલાઇનનાં પાલન અંગે આયોજકો જવાબદાર

Gujarat/તાપીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, લગ્ન પ્રસંગમાં લોકોની ઉમડી ભારે ભીડ , નિઝરનાં વેલદા ગામે લગ્ન પ્રસંગનો વીડિયો, પાર્ટીનાં તાલમાં લોકો કોરોનાનું ભાન ભૂલ્યા, કોરોના ગાઈડલાઈનનાં ઉડ્યા ધજાગરા સ્થાનિક પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું

Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગૃહમાં જાહેરાત, રાજ્યના 4 શહેરોમાં બનશે કોચિંગ સેન્ટર , રાજસ્થાનના કોટા સ્ટાઇલથી મળશે ગુજરાતમાં શિક્ષણ, JEE/NEETના ઝોનવાઇસ બનશે કોચિંગ સેન્ટર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં બનશે કોચિંગ સેન્ટર ગરીબ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને આપાશે પ્રાધાન્ય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy