Gujarat/સુરતમાં કોરોના કેસનો રાફ્ડો ફાટ્યો , બપોર સુધી કોરોનાના અધધ 345 કેસ, શહેરમાં 285 અને ગ્રામ્યમાં 60 કેસ , બપોર સુધીમાં આજના સૌથી વધુ કેસો
Mumbai/બોલિવૂડ એકટર આમિરખાનને કોરોના, આમિરખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આમિરખાન ઘર પર થયાં હોમ કવોરોન્ટાઇન
Gujarat/અમરેલી બાબરા APMC આવતીકાલથી બંધ, 25 માર્ચથી 1 એપ્રિલ સુધી યાર્ડ રહેશે બંધ , માર્ચ એન્ડિંગમાં હિસાબી કામગીરીને લઈ બંધ, APMC યાર્ડમાં હરાજી પ્રક્રિયા પણ રહેશે બંધ , ખેડૂતોને માલ લઈને ન આવવા યાર્ડ દ્વારા અપીલ
Gujarat/જુનાગઢ માંગરોળ ન.પા.ને PGVCLની નોટિસ, 4 કરોડની રકમનું લેણું બાકી હોવાથી નોટિસ , વિજળી કનેક્શન કાપવાની ફટકારી નોટિસ , ન.પા.ની લાપરવાહીથી લોકોને રહેવું પડશે અંધારામાં
Gujarat/મોરબીના હળવદમાં ખેડૂતોનો ચક્કાજામ, ખેતરોમાં વિઝલાઇન પસાર કરવા મુદ્દે વિરોધ , ખેડૂતો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ , યોગ્ય વળતર ચૂકવવા માટે ખેડૂતોની માંગ
Gujarat/કેમિકલયુક્ત પ્રવાહી છોડતાં બે આરોપી ઝડપાયા, ગાંધીનગર CIDએ ઇટોલા પાસે દરોડો પાડ્યો, રાત્રે નદીમાં છોડાતું હતું કેમિકલયુક્ત પ્રવાહી, 24 હજાર લીટર કેમિકલ ભરેલી ટેન્કરને ઝડપ્યું ટેન્કરનાં ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરાઇ
Gujarat/સુરતમાં આરોપીનું એમ્બ્યુલન્સમાંથી કૂદતાં મોત , એમ્બ્યુલન્સમાંથી કૂદતા બ્રિજ પરથી નીચે પટકાયો , ચોરી કેસનો આરોપી કોરોના પોઝિટવ હતો , આરોપીને હોસ્પિટલમાં લઈ જવામાં આવતો હતો , કતારગામ પોલીસની સમગ્ર મામલે તપાસ
Gujarat/દેવગઢ બારિયા ન.પા.માં ભાજપની સત્તા , પ્રમુખ પદે ચાર્મી સોનીની બિનહરીફ વરણી , 5 મહિનામાં બીજી વખત પ્રમુખ પદની ચૂંટણી , તત્કાલીન પ્રમુખને પક્ષાંતર ધારા હેઠળ કર્યા હતા સસ્પેન્ડ
Gujarat/રાજકોટના લીંબુડી વિસ્તારમાં ચીલઝડપ, મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવી શખ્સ ફરાર , સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે, ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી
India/બંગાળનાં કાંથીમાં PM મોદીની રેલી, મમતા બેનરજી પર શાબ્દિક પ્રહાર, PM મોદીનું નિવેદન, બંગાળમાં હવે પરિવર્તનની જરૂર, જનતા સમજી ગઇ દીદીનો ખેલ, બીજીમેએ જનતા દીદીને દેખાડશે દરવાજો, જનસભામાં શુભેન્દ્રુ અધિકારીનાં પિતા હાજર, હાલમાં TMC છોડી ભાજપમાં જોડાયા હતા