Gujarat/સુરત કોર્પોરેટરને લાપરવાહી પડી ભારે, માસ્ક વગર ફરતાં ભાજપ કોર્પોરેટરને કોરોના , વોર્ડ નંબર 22 ના નગર સેવક થયાં સંક્રમિત, હેમરાજસિંહ રાઉલજી થયા કોરોના પોઝિટિવ
Gujarat/CM કાર્યાલયમાં વધ્યું કોરોના સંક્રમણ, નાયબ સચિવ અધિકારીને થયો કોરોના, અધિકારી કોરોના થતાં થયા હોમકવોરોન્ટાઇન
Gujarat/મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ , સુરત એસટી બસ સ્ટેન્ડ ખાતે ટેસ્ટિંગ , કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય પ્રવાસીઓએ કરાવવો પડશે RTPCR ટેસ્ટ, 72 કલાક અગાઉનો રિપોર્ટ માન્ય રહેશે , રિપોર્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ
Gujarat/રાજકોટમાં મેગા કોરોના વેક્સિનેશન કેમ્પ , વેક્સિન લેવા સિનીયર સિટીઝનોની ભીડ , સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં લાગી લાંબી કતારો , કોરોના સંક્રમણ વધતાં વેક્સિનેશન કામગીરીને વેગ સીનિયર સિટીઝનોને વિનામૂલ્યે વેક્સિનેશન
Gujarat/અમદાવાદમાં નવા 27 માઇક્રો.કન્ટે.ઝોન વધ્યાં, 5 સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા, અમદાવાદમાં કુલ 197 માઇક્રો કન્ટે.ઝોન અમલી, અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં વધુ કોરોનાના કેસ , જગતપુર, ગણેશ જેનેસીસમાં સૌથી વધુ કેસ , ગણેશ જેનેસીસમાં 40 મકાનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં અમદાવાદમાં કોરોનાનાં નવા 509 કેસ
Gujarat/કચ્છમાં કોરોના રસીકરણ અભિયાન, લોકોને જાગૃત કરવા નવો અભિગમ , કચ્છી ભાષામાં ઓડિયો સંદેશ તૈયાર કરાયો, સિનિયર સિટીઝનને રસી અપાવવા અપીલ, જિલ્લા પંચાયત દ્વારા તૈયાર કરાયો સંદેશ
Gujarat/રાજકોટના જેતપુરમાં કોરોના સંક્રમણ વધ્યું , BOBના 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ, કોરોના પોઝિટિવ આવતાં બેંકમાં કામકાજ બંધ
Gujarat/જામનગરથી દ્વારકા જવા શ્રદ્ધાળુઓ રવાના , ફુલડોલ ઉત્સવ દરમિયાન ભક્તોને પ્રવેશ બંધ , જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ ઉજવવા મક્કમ , મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો પગપાળા જવા રવાના , 29 માર્ચે દ્વારકા જગત મદિરમાં ફુલડોલ ઉત્સવ
Gujarat/સાબરકાંઠા જિલ્લામાં 6 શિક્ષકોને કોરોના , ઇડર, હિંમતનગર, ખેડબ્રહ્માની શાળામાં કોરોના , ઇડરની સુરપુર પ્રાથમિક શાળાના શિક્ષકો, 1 આચાર્ય અને 2શિક્ષક કોરોના સંક્રમિત , ખેડબ્રહ્માની 4 શાળામાં હાલ શિક્ષણ કાર્ય બંધ
Gujarat/મકરપુરામાં આગ પર અંશત: કાબુ મેળવાયો, મકરપુરા GIDCમાં લાગેલી આગનો મામલો, અગાઉ કાબુ મેળવ્યા બાદ ફરી લાગી હતી આગ, 15 ફાયર ફાઇટરે કરી બચાવ કામગીરી, વહેલી સવારે બની હતી આગની ઘટના