India/બોલિવૂડ અભિનેતા સંજય દત્તે લીધી રસી, કોરોના રસીનો પહેલો ડોઝ લીધો, બધાને કોરોના રસી લેવા કરી અપીલ, સો.મીડિયા પર રસીની શેયર કરી તસવીર
Gujarat/સુરત મનપા તંત્રની તમામને સૂચના, કોરોનાના નવા લક્ષણો હોવાથી ટેસ્ટ કરાવવું જરૂરી, 7 લક્ષણો હોયતો ફરજિયાત ટેસ્ટ કરાવવો , શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ લાલ થવી , ગળામાં દુ:ખાવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી , ડાયરિયા, પેટમાં, માથામાં દુખાવો થવો ચામડી પર ખંજવાળ આવવા જેવા લક્ષણો ,
India/45 વર્ષથી વધુ વયના નાગરિકોને અપાશે રસી, 1 એપ્રિલથી નાગરિકોને કોરોના વેક્સિનેશન, કોરોના રસીને લઈ સરકારે ઘટાડી વયમર્યાદા, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની જાહેરાત, રસી પહેલાં તમામ લોકોનું થશે રજિસ્ટ્રેશન, સરકારી હોસ્પિટલમાં ફ્રી મળશે કોરોના રસી, ખાનગી હોસ્પિટલોમાં 250 રૂ.ચાર્જ વસુલાશે
Rajkot/વીરપુર જલારામ મંદિર 4 દિવસ રહેશે બંધ, 27 થી 30 માર્ચ સુધી મંદિર રહેશે બંધ, હોળી-ધૂળેટી પર્વ દરમિયાન મંદિર રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય, જલારામ મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ
Jamnagar/જામનગરમાં આજથી વકીલો કોર્ટમાં નહીં જાય, 31 માર્ચ સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે, કોરોના સંક્રમણ વધતા વકીલ મંડળનો નિર્ણય, જિલ્લા સેશન્સ જજને પત્ર પાઠવી કરી જાણ, કેસનું સ્ટેટ્સ જે તે સ્ટેજે જાળવી રાખવા માંગણી
Ahmedabad/અમદાવાદમાં નવા 27 માઇક્રો.કન્ટે.ઝોન વધ્યાં, 5 સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા, અમદાવાદમાં કુલ 175 માઇક્રો કન્ટે.ઝોન અમલી, અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં વધુ કોરોનાના કેસ, જગતપુર, ગણેશ જેનેસીસમાં સૌથી વધુ કેસ,ગણેશ જેનેસીસમાં 40 મકાનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં
Surat/સુરતમાં કોરોના સંક્રમણ રોકવા તંત્ર એલર્ટ, વિવિધ વ્યવસાયીઓના માસ ટેસ્ટિંગ કરાયા, ટેક્સટાઇલ માર્કેટમાં 35 કોરોના પોઝિટિવ કેસ, 19 વિદ્યાર્થી, 35 શાકભાજી વિક્રેતાને કોરોના,35 રીક્ષા ચાલકો અને હોટેલ-રેસ્ટોરન્ટમાં 35 કેસ
Ahmedabad/આજે AMCનું ડ્રાફટ બજેટ રજૂ થશે, મનપા કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે, અંદાજીત 9000 કરોડનું હશે ડ્રાફ્ટ બજેટ, શાસક પક્ષે ગત વર્ષે સુધારેલ બજેટ કર્યું હતું મંજૂર, રૂ.9600 કરોડનું સુધારેલ બજેટ કર્યું હતું મંજૂર, વર્ષ 2021-22ના બજેટમાં મેડિકલ ક્ષેત્રે ભાર મુકાશે
Rajkot/રાજકોટ જેતલસર સગીરાની હત્યાનો મામલો, આરોપીના આજે 5 દિવસ રિમાંડ થયા પૂર્ણ, જયેશ સરવૈયાને આજે કોર્ટમાં રજૂ કરાશે, આરોપીના વધુ રિમાંડની કરાશે માંગણી, સમગ્ર મામલે SIT દ્વારા ચાલી રહી છે તપાસ
Vadodara/વડોદરા મકરપુરા GIDCમાં આગની ઘટના, શ્રીજી અગરબત્તી કંપનીમાં ભીષણ આગ આગ લાગતા અફરાતફરીનો સર્જાયો માહોલ, 15 ફાયરબ્રિગેડની ગાડીઓ ધટનાસ્થળે, ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરાયો, આગ દરમિયાન કંપનીમાં કોઈ નથી ફસાયું, આગ લાગતાં લોકોના ટોળે ટોળા ભેગા થયા