India/દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ બેફામ, છેલ્લાં 24 કલાકમાં જ 47,100 નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 275 નાગરિકોના મોત, એક્ટિવ કેસ વધીને 3.65 લાખને પાર, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 28,699 નવા કેસ, એકલા મહારાષ્ટ્રમાં જ 132 નાગરિકોના મોત
National/દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ બેફામ,છેલ્લાં 24 કલાકમાં જ 47,100 નવા કેસ,છેલ્લાં 24 કલાકમાં 275 નાગરિકોના મોત,એક્ટિવ કેસ વધીને 3.65 લાખને પાર,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 28,699 નવા કેસ,એકલા મહારાષ્ટ્રમાં જ 132 નાગરિકોના મોત
Gujarat/કોરોનાનું સંક્રમણ વધતા સરકારનો મહત્વનો નિર્ણય,મહારાષ્ટ્રથી ગુજરાત આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ ફરજિયાત,પ્રવાસીઓએ કરાવવો પડશે RTPCR ટેસ્ટ,72 કલાક અગાઉનો રિપોર્ટ માન્ય રહેશે,રિપોર્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ
Gujarat/રાજકોટ જેતલસર સગીરાની હત્યાનો મામલો,સમગ્ર મામલે SIT ની રચના કરવામાં આવી,એસપી બલરામ મીણા દ્વારા કરાઇ SITની રચના,તપાસ LCB PI અજય સિંહ ગોહિલને સોંપાઇ,આવતીકાલે આરોપીના 5 દિવસના રિમાન્ડ થાય છે પૂર્ણ,24 માર્ચના રોજ આરોપીઓને કોર્ટ સમક્ષ કરાશે રજૂ,વધુ રિમાન્ડની કરવામાં આવશે માંગણી,SITની ટીમમાં ASP જેતપુરનો પણ સમાવેશ
Sports/ભારત-ઇંગ્લેન્ડ પ્રથમ વન-ડે, ભારતનો 66 રને ભવ્ય વિજય, 3 મેચની સિરિઝમાં ભારત 1-0 થી આગળ, ભારતનો સ્કોર 317 રને 5 વિકેટ, ઇંગ્લેન્ડનો સ્કોર 251 રનમાં ઓલઆઉટ
Gujarat/ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના,ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાને કોરોના, વિધાનસભામાં કુલ 9 ધારાસભ્યોને કોરોના
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1730 કેસ,24 કલાકમાં 4 દર્દીના મોત,24 કલાકમાં 1255 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 8318 એક્ટિવ કેસ,રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,90,379 પહોંચ્યો
Gujarat/કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત, ધારાસભ્ય ભરતજી ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બહુચરાજીના ધારાસભ્ય છે ભરતજી ઠાકોર
Ahmedabad/ગુજરાત યુનિ.ની પરીક્ષાની તારીખો જાહેર, મોકૂફ રહેલ પરીક્ષાઓની તારીખ કરાઈ જાહેર, આગામી 12 એપ્રિલથી યોજાશે પરીક્ષાઓ, પરીક્ષા કેન્દ્ર અને સમયમાં કોઈ જ ફેરફાર નહીં, BBA,BCA,B.COM ની પરીક્ષાઓ
National/છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલી હુમલો, IED બ્લાસ્ટથી નક્સલીઓએ ઉડાવી બસ, હુમલામાં 3 જવાનો થયા શહીદ, 10 થી વધુ જવાનો ધાયલ, નક્સલીઓએ સેનાના જવાનોની બસ પર હુમલો, બસમાં ITBP અને DRGના જવાનો હતા સવાર