Gujarat/કોરોનાના વધી રહેલા સંક્રમણનો મામલો, હવે ITI માં પ્રેક્ટિકલ કરાયા બંધ, ઓફલાઇન પ્રેક્ટિકલ બંધ કરવા સરકારનો નિર્ણય, એન્જીનીયરીંગ ડ્રોઇંગ કલાસ પણ કરાયા બંધ, 10 એપ્રિલ સુધી રહેશે બંધ, શ્રમ અને રોજગાર વિભાગે કર્યો પરિપત્ર
Gujarat/મુંબઇ એન્ટિલિયા કેસમાં પાટણનું કનેક્શન, પાટણથી એક શખ્સની ધરપકડ, મુંબઇ ATSએ કરી પાટણથી ધરપકડ, કિશોર ઠક્કર નામના શખ્સની ધરપકડ
Gujarat/અમદાવાદના કાલુપુર વર્ષ 2006માં બ્લાસ્ટનો કેસ, ગુજરાત ATSએ વધુ એકની ધરપકડ કરી, મોહસીન નામના આરોપીની પુનાથી ધરપકડ
National/રસીકરણને લઇ સૌથી મોટા સમાચાર, 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામનું વેક્સિનેશન, તમામ લોકોનું પહેલા થશે રજિસ્ટ્રેશન, માસ્ક હજુ એકથી દોઢ વર્ષ પહેરવું પડશે
National/ત્રણ ચરણનાં નામાંકન બાદ ઓવૈસીઓ તોડયું મૌન, AIMIM લડશે બંગાળ વિધાનસભાની ચૂંટણી, 27મીએ સાગરદિધિમાં સંબોધશે જનસભા
Gujarat/સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં વધુ એકવાર પ્રતિબંધ…શનિવાર-રવિવારે પણ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધી..સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય
IND vs ENG/ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વનડે, ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય, ભારત પ્રથમ બેટિંગ કરશે, પ્રસિદ્ધ ક્રિશ્નાનો કરાયો ટીમમાં સમાવેશ, કે એલ રાહુલની કીપર તરીકે સમાવેશ