Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દાહોદમાં યુવક-યુવતીએ કર્યો આપઘાત…સજોડે પ્રેમી યુગલે ફાંસી લગાવી કરી આત્મહત્યા…પોલીસે કરી સઘન તપાસ

Gujarat/અમદાવાદ AMTSનું 523.70 કરોડનું બજેટ રજૂ કરાયું…વર્ષ 2020-21 માત્ર 35 કરોડ રૂપિયાની આવક…લાલ દરવાજા ટર્મિનસને હેરીટેજ લુક અપાશે

Gujarat/રાજ્યમાં કોમોરબીડ-ગંભીર બિમારવાળા વ્યકિતને અપાશે રસી…45થી વધુ વયનાને અપાશે કોરોનાની રસી..CMનો મહત્વનો નિર્ણય

Gujarat/નવસારી ચીખલી-ખેરગામ APMCનું મતદાન, ખેડૂત વિભાગની 10 બેઠક માટે મતદાન, ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પેનલ વચ્ચે જંગ, ચીખલી APMC ખાતે ચાલી રહ્યું છે મતદાન, પ્રોસેસ અને વેપારી વિભાગની 6 બેઠક બિનહરીફ

Surat/સુરતમાં મોટા વરાછામાં મકાન ધરાશાયી, મકાનના કાટમાળમાં 5 શ્રમિકો દટાયા, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે, મકાનની દીવાલનો ભાગ થયો ધરાશાયી, કેદાર હાઈટ્સની દીવાલ થઈ ધરાશાયી

Ahmedabad/અમદાવાદ AMTSનું 523.70 કરોડનું બજેટ રજૂ, AMTSનું વર્ષ 2021-22નું બજેટ કરાયું રજૂ, વર્ષ 2020-21 માત્ર 35 કરોડ રૂપિયાની આવક, 131 કરોડની આવક સામે માત્ર 35 કરોડની આવક, AMTS બસના ભાડામાં કોઈ વધારો નહીં, 1 લાખ શ્રમિકોને મફતમાં પ્રવાસ કરાવાશે, લાલ દરવાજા ટર્મિનસને હેરીટેજ લુક અપાશે, વાસણા, સારંગુપુર બસ સ્ટેશનનું કરાશે નવિનીકરણ

Gujarat/ભાજપ નેતા પ્રશાંત વાળાને થયો કોરોના, પ્રશાંત વાળા થયા હોમ કવોરોન્ટાઇન, સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા કરી અપીલ

Gujarat/મુખ્યમંત્રી વધુ એક હૃદયસ્પર્શી નિર્ણય, ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમોમાં કરાશે રસીકરણ, આધાર કાર્ડ પુરાવા વગર અપાશે વેક્સિન, 45 વર્ષથી વધી વયના બિમારને અપાશે રસી, વંચિત અને નિરાધારોને અપાશે કોરોના રસી

Kutch/કચ્છના ભચાઉનાં કેનાલમાં પિતા-પુત્રો ડૂબ્યા, એક જ પરિવારના 3 લોકો કેનાલમાં ડૂબ્યા, કરમિયા કેનાલમાં પાણી પીવા ઉતરતા ડૂબ્યા, તરવૈયા અને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

Gandhinagar/રાજયમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા થયા બીમાર, સામાન્ય તાવ આવતા ગૃહમાં રહ્યા ગેરહાજર, યુ. એન.મહેતા હોસ્પિટલથી ટીમ બોલાવાઈ, રાજ્યમંત્રીના સ્વાસ્થ્યની કરાઈ ચકાસણી, તકેદારીના ભાગરૂપે ગૃહમાં રહયા ગેરહાજર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy