National/એન્ટિલિયા કેસમાં તપાસનો ધમધમાટ, દમણથી વોલ્વો કાર કરાઇ જપ્ત, મહારાષ્ટ્ર ATSએ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા
National/અસમમાં ભાજપ દ્વારા મેનીફેસ્ટો જાહેર, જે.પી.નડ્ડાએ ઘોષણાપત્ર જાહેર કર્યુ, આગામી 27મી માર્ચે યોજાવાની છે ચૂંટણી, પ્રથમ તબક્કાની અસમમાં થશે ચૂંટણી, પાંચ વર્ષ માટે મેનીફેસ્ટો કરાયો જાહેર
National/મહામારીને પગલે લોનનું વ્યાજ સંપૂર્ણ માફ થઇ શકે નહીં, લોન મોરેટોરિયમ મામલે બેંકોને મોટી રાહત, સુપ્રીમનાં આદેશથી ગ્રાહકોને આર્થિક ઝટકો, સુપ્રીમ કોર્ટે સરકારનાં પક્ષને સમજાવ્યો, સરકાર-RBI પર દબાણ ના બનાવી શકાય, કોરોના મહામારીમાં માત્ર કંપની નહીં સરકારને પણ નુકસાન, જસ્ટિસ અશોક ભૂષણ,આર.સુભાષ રેડ્ડી,શાહની બેચનો ચુકાદો, કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કર્યુ હતું સોગંધનામુ
Ahmedabad/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, સંક્રમણ વધતા વેક્સિન લેવા લોકોની ભીડ, પાલડી ટાગોર હોલ ખાતે વેક્સિનેશન કેન્દ્ર, વેકસીનેશન કેન્દ્ર પર રસી લેવા લોકોની ભીડ, તંત્ર દ્વારા વધુમાં વધુ લોકોને રસી આપવા સૂચના
vadodra/વડોદરાની એમ.એસ.યુનિ.માં મારામારી, ABVP-AGSUનાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, શહીદોને પુષ્પાંજલિ કરવાનાં મુદ્દે બાખડ્યા, ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને પુષ્પાંજલિ, યુનિ.વિજિલન્સનાં જવાનોએ મામલો થાળે પાડ્યો
Vadodara/વડોદરામાં કોરોના નિયમોનાં ઉડયા ધજાગરા, શહીદ દિવસની ઉજવણીમાં નેતાઓ ભાન ભુલ્યા, ભગતસિંહને પુષ્પાંજલિ કરવામાં નિયમોનું ઉલ્લંઘન, પાલિકાનાં કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન, સો.ડિસ્ટન્સિંગનો ભંગ કરી પુષ્પાંજલિ માટે પડાપડી
National/મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 13 મુસાફરોના ઘટનાસ્થળે મોત, પુરાની છાવની વિસ્તારમાં બસ અને રીક્ષા વચ્ચે ટક્કર, 3 મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા, પોલીસ ઉચ્ચાધિકારીઓની ટીમ પહોંચી ઘટના સ્થળે
International/અમેરિકાના કોલોરાડોમાં અંધાધૂંધ ફાયરીંગ, સુપર માર્કેટમાં ગોળીબારમાં 6 લોકોના મોત, શંકાસ્પદ હુમલાખોરને પોલીસે ઝડપી પાડ્યો, ગોળીબારમાં મૃત્યાંક વધવાની શક્યતા, ગોળીબારમાં એક પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત
Surat/સુરત મનપાની સુરતીઓને સૂચના, કોરોન્ટાઇનના નિયમોનું કરવું પડશે પાલન, ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરુદ્ધ થશે ફરિયાદ, કોરોના પોઝિટિવ વ્યક્તિ પર થશે કાર્યવાહી, બેદરકારી દાખવનાર વ્યક્તિ સામે કાર્યવાહી
National/દેશમાં કોરોનાનાં નવા 47 હજાર કેસ, 24 કલાકમાં 21 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.16 કરોડ પર, દેશમાં હાલ 3.31 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં અત્યાર સુધી 4.12 કરોડ લોકોએ લીધી રસી