Surat/
સુરત મનપાની સુરતીઓને સૂચના, કોરોન્ટાઇનના નિયમોનું કરવું પડશે પાલન, ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરુદ્ધ થશે ફરિયાદ, કોરોના પોઝિટિવ વ્યક્તિ પર થશે કાર્યવાહી, બેદરકારી દાખવનાર વ્યક્તિ સામે કાર્યવાહી
