Surat/સુરત મનપા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, હોસ્પિટલમાં દર્દીના સગાનો કરાશે કોરોના ટેસ્ટ, સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં થશે ટેસ્ટ, બંને હોસ્પિટલ કેમ્પસમાં મૂકાશે ધન્વંતરી રથ
Gujarat/અમદાવાદમાં વધુ નવા 19 માઇક્રો.કન્ટે.ઝોન વધ્યાં, ત્રણ સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા, અમદાવાદમાં કુલ 175 માઇક્રો કન્ટે.ઝોન અમલી, કોરોના સંક્રમણ વધતાં નવા ઝોનનો થયો વધારો
National/આજે ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ, સિરીઝની ત્રણેય વન-ડે મેચ પુણેમાં રમાશે, બપોરે 1.30 વાગ્યાથી થશે મેચનો પ્રારંભ, રોહિત-ધવનની જોડી ઓપનિંગ કરે તેવી શક્યતા, રાહુલ પાંચમા ક્રમાંક પર બેટિંગ કરે તેવી ચર્ચા
Gujarat/રાજકોટમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી મોકૂફ, BAPS, ઇસ્કોન મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ, કોરોના સંક્રમણમાં વધારો થતા લેવાયો નિર્ણય, કોવિડ નિયમો સાથે ભક્તોને માત્ર દર્શનની છૂટ, મંદિરમાં કોઈ પણ પ્રકારના મેળવડા નહીં થાય
Gandhinagar/ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગીને લઈ તૈયારી, આજે નિરીક્ષકો મનપા ઉમેદવાર માટે લેશે સેન્સ, કેસી પટેલ, પંકજ ચૌધરી દર્શના વાધેલા લેશે સેન્સ, તમામ 11 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
Delhi/દિલ્હીમાં આપ અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરી વિવાદ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સત્તા પર કાપ, લોકસભામાં બિલ પસાર થતાં રાજ્યપાલ સર્વેસર્વા, રાજ્યપાલને વધારે અધિકાર આપનારું વિધેયક પસાર વિપક્ષના હોબાળા વચ્ચે બહુમતિથી બિલ પસાર
Delhi/દિલ્હીમાં ખેડૂતો આજે મનાવશે શહિદી દિવસ, દિલ્હી બોર્ડર પર ખેડૂતો આજે કરશે વિરોધ, સિંધુ, ટિકરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો, 26 માર્ચના આંદોલનને સફળ બનાવવાની અપીલ, કૃષિ કાયદો રદ્દ કરવાની કરી રહ્યા છે માંગણી
Telangana/તેલંગાણામાં સ્ટેડીયમમાં ગેલેરી પડતા દુર્ઘટના, ગેલેરીનો ભાગ પડતાં 100થી વધુ લોકો ઘાયલ, કબડ્ડી મેચ દરમિયાન પડયો હતો ગેલેરીનો ભાગ, તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. ઘટનામાં પાંચ થી છ લોકોને ફ્રેકચર થયું, સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી
Gandhinagar/મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, પેટાચૂંટણી માટે ચૂંટણીપંચ સંપૂર્ણ સજ્જ, આજે પેટાચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે
Gujarat/અમદાવાદ સર્વોદય ટાવરમાં લાગેલ આગનો મામલો, ગંભીર રીતે દાઝી જતા એક વ્યક્તિનું મોત, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું મોત, 2 વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ, રિલીફ રોડ વિસ્તારમાં લાગી હતી આગ