Gujarat/
અમદાવાદ સર્વોદય ટાવરમાં લાગેલ આગનો મામલો, ગંભીર રીતે દાઝી જતા એક વ્યક્તિનું મોત, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું મોત, 2 વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ, રિલીફ રોડ વિસ્તારમાં લાગી હતી આગ
