Gujarat/કોરોના વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના, આણંદ પેટલાદના શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બીજો ડોઝ મુકાવ્યાના 10 દિવસમાં જ કોરોના, પહેલો ડોઝ 10 ફેબ્રુ., બીજો ડોઝ 12 માર્ચે લીધો હતો, કોવેક્સિનની રસીના ડોઝ લીધા બાદ પણ શિક્ષકને કોરોના
Gujarat/વડોદરામાં નગરસેવિકાઓને ભરડામાં લેતો કોરોના, ભાજપનાં વધુ એક કાઉન્સિલર કોરોના સંક્રમિત, વોર્ડ 17 ના ભાજપનાં નગરસેવિકા પ્રીતિ ભટ્ટને કોરોના, કોરોનાગ્રસ્ત થયા બાદ કાઉન્સિલરની હાલત ગંભીર, નગરસેવિકા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ, અત્યાર સુધી 8 મહિલા કાઉન્સિલર કોરોનાગ્રસ્ત થયાં
Ahmedabad/અમદાવાદ AMCનો કર્મી લાંચ લેતા ઝડપાયો, AMCનો કર્મી 30 હજારની લાંચ લેતા ACBના સકંજામાં,પ્રકાશ ચૌહાણ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ, પ્રકાશ ચૌહાણ છે પશ્ચિમ ઝોનના વોર્ડ ઇન્સ્પેક્ટર,દુકાનોના પ્રોપર્ટી ટેક્સ ક્રેડિટ કરી આપવા માંગી લાંચ,તેમજ ટેક્સબિલ વેપારીના નામે કરવા માંગી હતી,એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
National/કેરળ કોંગ્રેસમાં વધુ એક ગાબડું, કોંગ્રેસ ઉપપ્રમુખ કે સી રોઝાકુટીએ આપ્યું રાજીનામું, આ પહેલાં દિગ્ગજ પી સી ચાકોએઆપ્યું રાજીનામું
Gujarat/જેતલસર હત્યા કેસમાં રેન્જ આઇજી સંદિપ સિંહે લીધી પરિવારની મુલાકાત,,,,યુવતીને ઝડપી ન્યાય મળે તેવી પરિવારને આપી ખાતરી
Gujarat/અમદાવાદ રિલીફ રોડ વિસ્તારમાં આગ, સર્વોદય ટાવરમાં ACની દુકાનમાં આગ, ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1640 કેસ, એક વર્ષમાં સૌથી વધુ આજે કેસ નોંધાયા, 24 કલાકમાં 4 દર્દીના મોત, 24 કલાકમાં 1110 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 7847 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,88,649 પહોંચ્યો, 24 કલાકમાં 2,32,831 લોકોને અપાઇ વેક્સિન