Karnataka/
રાજકોટના લોકકલાકારો કર્ણાટકમાં, કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવે, વજુભાઈ વાળાની લીધી શુભેચ્છા મુલાકાત, માયાભાઈ આહીરે પણ લીઘી મુલાકાત, સરગમ ક્લબના સંચાલક પણ રહ્યા હાજર, કર્ણાટકના રાજ્યપાલ છે વજુભાઈ વાળા
