Gujarat/
ગઢડા ગોપીનાથજી મંદિરમાં વિવાદનો મામલો , પૂર્વ ચેરમેન નાયબ કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કરશે , SP સ્વામીને તડીપાર કરવાની આપી હતી નોટિલ, 6 જિલ્લામાથી તડીપાર કરવાને લઈને આપી હતી નોટીસ , 25 માર્ચ સુધીમાં જવાબ રજુ કરવા નોટિસમાં હતો ઉલ્લેખ
