Mumbai/ મુંબઈમાં કોવિડ હોસ્પિટલમાં આગ, હોસ્પિટલમાં આગમાં 2 લોકોના મોત, ભાંડૂપ વિસ્તારમાં સનસાઇઝ હોસ્પિટલ, 70 દર્દીઓને હોસ્પિટલમાંથી કરાયા રેસ્ક્યૂ, ફાયરબ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ

Breaking News