Gujarat/ RBIનો બેન્કોને આદેશ, 31 માર્ચે નિયત સમય સુધી કામ કરવા આદેશ, RBIએ તમામ બેન્કોને કર્યા શાખાઓ ખુલ્લી રાખવા આદેશ, 31 માર્ચે NEFT અને RTGS માટે પણ કર્યા આદેશ, સરકારી આપ-લે માટે RBIની વિંડો 31 માર્ચે રાત્રે12 વાગ્યા સુધી, NEFT અને RTGS મોડી રાત સુધી કરી શકાશે

Breaking News